46: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૪૬ - પ્રભુનો વખાણવાનાં કારણો== {| |+૪૬ - પ્રભુનો વખાણવાનાં કારણો |- | |૮,૪ ...") |
(No difference)
|
Revision as of 23:29, 26 July 2013
૪૬ - પ્રભુનો વખાણવાનાં કારણો
૮,૪ સ્વરો | |
Tune: | At Hud Y Nos. or Southgate |
અનુ. : | જે. વી. એસ. ટેલર. |
૧ | દેવને સર્વ લોક વખાણો, હાલેલૂયા; |
તેના ગુણો સર્વ જાણો, હાલેલૂયા; | |
તેણે માણસને સંભાર્યાં, પાપના મારથી તેમને વાર્યાં, | |
દોષના દંડથી તેમને તાર્યાં. હાલેલૂયા; | |
૨ | બાપની ઘણી સેવા કરો, હાલેલૂયા; |
તેના બળથી સર્વ ડરો, હાલેલૂયા; | |
મોટા બળમાં તે ફરે છે, અદ્ભુત કામો ત કરે છે, | |
આખી સૃષ્ટિ તે ઘરે છે. હાલેલૂયા; | |
૩ | સંધાં સુતનું સ્તવન ગાઓ, હાલેલૂયા; |
સર્વ તેને શરણે આવો, હાલેલૂયા; | |
બીકનાં કારણ તે કપાવે, પાપથી ઉદ્વાર તે સ્થોાાવે, | |
બાપની સંગત તે અપાવે, હાલેલૂયા; | |
૪ | દેવનો આત્મા સર્વ માગો, હાલેલૂયા; |
તેનું કહેવું કરવા લાગો, હાલેલૂયા; | |
શુદ્ધ વિચારો મનમાં લાવે, સતનાં કામો તે કરાવે, | |
સ્વર્ગી અન્નથી તે ધરાવે. હાલેલૂયા; |