473: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૭૩ - પ્રાર્થના == {| |+૪૭૩ - પ્રાર્થના |- | |દોહરા |- | |કર્તા: થોમાભાઈ પાથાભ...") |
|||
Line 53: | Line 53: | ||
| | | | ||
|તારા સર્વ હુકમો મારી પાસ પળાવ. | |તારા સર્વ હુકમો મારી પાસ પળાવ. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+473 - Praarthana | |||
|- | |||
| | |||
|Dohara | |||
|- | |||
| | |||
|Karta: Thomabhai Pathabhai | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|Juvaaneena kaalamaan, Ishvar, re' muj paas; | |||
|- | |||
| | |||
|Sarv vishayo dushtana tun kar pooro naash. | |||
|- | |||
| | |||
|Juvaaneemaan tun tani mujathi sev karaay, | |||
|- | |||
| | |||
|Mot lagi nibhaavataan taaro bodh manaay. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Kaan ke mujabe dusht to lalachaave din raat, | |||
|- | |||
| | |||
|Satane nity dabaavataan karava maaro ghaat; | |||
|- | |||
| | |||
|Pan, he Isu naath, tun anaathano tha naath, | |||
|- | |||
| | |||
|Vereene vanasaadava karaje laanbo haath. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Kaan ke tunthi dusht to paame pooro traas, | |||
|- | |||
| | |||
|Maate re' muj paas tun sev karun jagavaas. | |||
|- | |||
| | |||
|Praudh ane juvaanane vaireethi chhodaav, | |||
|- | |||
| | |||
|Taara sarv hukamo maari paas palaav. | |||
|} | |} |
Revision as of 21:07, 27 August 2013
૪૭૩ - પ્રાર્થના
દોહરા | |
કર્તા: થોમાભાઈ પાથાભાઈ | |
૧ | જુવાનીના કાળમાં, ઈશ્વર, રે' મુજ પાસ; |
સર્વ વિષયો દુષ્ટના તું કર પૂરો નાશ. | |
જુવાનીમાં તું તણી મુજથી સેવ કરાય, | |
મોત લગી નિભાવતાં તારો બોધ મનાય. | |
૨ | કાં કે મુજબે દુષ્ટ તો લલચાવે દિન રાત, |
સતને નિત્ય દબાવતાં કરવા મારો ઘાત; | |
પણ, હે ઈસુ નાથ, તું અનાથનો થા નાથ, | |
વેરીને વણસાડવા કરજે લાંબો હાથ. | |
૩ | કાં કે તુંથી દુષ્ટ તો પામે પૂરો ત્રાસ, |
માટે રે' મુજ પાસ તું સેવ કરું જગવાસ. | |
પ્રૌઢ અને જુવાનને વૈરીથી છોડાવ, | |
તારા સર્વ હુકમો મારી પાસ પળાવ. |
Phonetic English
Dohara | |
Karta: Thomabhai Pathabhai | |
1 | Juvaaneena kaalamaan, Ishvar, re' muj paas; |
Sarv vishayo dushtana tun kar pooro naash. | |
Juvaaneemaan tun tani mujathi sev karaay, | |
Mot lagi nibhaavataan taaro bodh manaay. | |
2 | Kaan ke mujabe dusht to lalachaave din raat, |
Satane nity dabaavataan karava maaro ghaat; | |
Pan, he Isu naath, tun anaathano tha naath, | |
Vereene vanasaadava karaje laanbo haath. | |
3 | Kaan ke tunthi dusht to paame pooro traas, |
Maate re' muj paas tun sev karun jagavaas. | |
Praudh ane juvaanane vaireethi chhodaav, | |
Taara sarv hukamo maari paas palaav. |