39: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૩૯ - તારનારનો દિવસ== {| |+૩૯ - તારનારનો દિવસ |- |૮ સ્વરો |- |"The saviour;s day has dawned to-day" |- |Tu...") |
|||
Line 5: | Line 5: | ||
|૮ સ્વરો | |૮ સ્વરો | ||
|- | |- | ||
|"The saviour | | | ||
|"The saviour's day has dawned to-day" | |||
|- | |- | ||
|Tune : Harsley or Old Hundred. I.M | | | ||
Tune : | |||
|Harsley or Old Hundred. I.M | |||
|- | |- | ||
|કર્તા : | |કર્તા : |
Revision as of 21:52, 26 July 2013
૩૯ - તારનારનો દિવસ
૮ સ્વરો | |
"The saviour's day has dawned to-day" | |
Tune : |
Harsley or Old Hundred. I.M |
કર્તા : | કેનન હેનરી ટ્રવેલ્સ, ૧૯૨૩-૧૯૦૦ |
અનુ. : | વિલ્યમ ક્લાર્કસન |
૧ | ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો; |
આવો, આપણે એક્ઠા મળીએ, ભાવે આપણે ભેળા ભળીએ. | |
૨ | ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો; |
પ્રેમ, આનંદમાં બધા રહીએ, વત્તા ભાવિક આપણે થઈએ. | |
૩ | ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો; |
આવો, મનથી સંસાર કાઢીએ, આવો, સ્વર્ગ ચિત્ત લગાડીએ. | |
૪ | ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો;
સ્તુતિ કરતાં નમી ભજીએ, ચચળ વિચારો પણ તાજીએ. |
૫ | ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો; |
પાપ સંબંધી મૃત્તુ પામીએ, પુન સંબંધી જીવતા થઈ એ. |