34: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૩૪ - સાથે, પ્રભો ! તું રહે== {| |+૩૪ - સાથે, પ્રભો ! તું રહે શાર્દૂલવિક્રીડ...") |
(No difference)
|
Revision as of 20:24, 26 July 2013
૩૪ - સાથે, પ્રભો ! તું રહે
સિમોન ગણેશભાઈ
૧ |
સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે, | અંધારું જલદી જાય સૌ મદદ ને આક્ષ્વાસનો ના મળે, | જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આકક્ષ્વાસનો ના મળે, | ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે.
૨ |
ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે, | ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે | ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે, | ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે.
૩ |
છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના, | તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં; | બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે? | છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે,
૪ |
ના લાગે રિપુ બીક, આશિષ મને આપી લઈ ઓથમાં, | લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં | ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં કબીક કબ્રે રહે? | ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે.
૫ |
મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે, | તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે; | રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે, | મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે. |