33: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૩૩ - મુજ સાથે રહે== {| |+૩૩ - મુજ સાથે રહે |- | |૧૦ સ્વરો "Abide with me" |- | |Tune: Eventide |- |કર્ત...")
(No difference)

Revision as of 20:22, 26 July 2013

૩૩ - મુજ સાથે રહે

૩૩ - મુજ સાથે રહે
૧૦ સ્વરો "Abide with me"
Tune: Eventide
કર્તા: હેન્રી. એફ. લા ઇટ
અનુ. : રોબર્ટ મન્ટગમરી
મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે!
અવર ના સહાય, દિલાસો કો ન દે; તું અસહાયનો સા'ય; મુજ સાથે રહે !
ટૂંક છેઆયષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ;
ચારોગમ સહુમાંવિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !;
તું આવી જાય તેથી હું અ ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ થાઉં;
વાટસરૂ નહિ, પણ વસનારની પેઠે; કાયમ નો વાસો કર મુજ સાથે રહે!;
મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવસિંગધુપાર, તું સાથ હો તો જ જવાય;
તુજ વિનાકોણ થાય ગુરુ? આશરોદે; દુ:ખસુખમાં, હેત્રાતા, મુજ સાથે રહે!
તું આશિષદે, ન લાગે રિપુત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કદવાશ;
નથી કાળડંખ માંઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે!
મોતાાવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધારમાંનૂર આકાશ માર્ગે ચલાવ;
ફાટ્યો સ્વર્ગેપોહ, જગમાયા નાસે છે; મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે.