28: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૮ – સવારનું ગીત== {| |+૨૮ – સવારનું ગીત |- |૧ |રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વ...") |
|||
(29 intermediate revisions by 7 users not shown) | |||
Line 1: | Line 1: | ||
==૨૮ – સવારનું ગીત== | ==૨૮ – સવારનું ગીત== | ||
{| | {| | ||
|+ | |+૨ – સવાર | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
| | | | ||
|તેણે | |તેણે રાખ્યો આખી રાત, ને દેખાડયું છે પ્રભાત. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|કૃપા માર | |કૃપા માર પર તું કર, તારો પ્રેમ મારામાં ભર | ||
|- | |- | ||
| | | | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
| | |દુષ્ટતાનું બળ દબાવ, સત્યતાનું જોર મનાવ | ||
પાપી છે આ મારી જાત, પાપ લલચાવ દિન ને રાત. | |- | ||
| | |||
|પાપી છે આ મારી જાત, પાપ લલચાવ દિન ને રાત. | |||
|- | |- | ||
|૫ | |૫ | ||
| | |માટે મુજમાં નથી બળ, થતાં નથી સારાં ફળ | ||
મારાથી કશું ન થાય, આપજે તું મને સહાય. | |- | ||
| | |||
|મારાથી કશું ન થાય, આપજે તું મને સહાય. | |||
|- | |- | ||
|૬ | |૬ | ||
|તારે છાંયે હું ચાલીશ, તારી પાસે હું રહીશ | |તારે છાંયે હું ચાલીશ, તારી પાસે હું રહીશ | ||
આજનું સૌ ચલાવજે કામ, સાચામાં ઠરાવજે હામ. | |- | ||
| | |||
|આજનું સૌ ચલાવજે કામ, સાચામાં ઠરાવજે હામ. | |||
|- | |- | ||
|૭ | |૭ | ||
Line 39: | Line 45: | ||
|ખ્રિસ્તને નામે માગું છું, તેનું પુણ્ય માનું છું. | |ખ્રિસ્તને નામે માગું છું, તેનું પુણ્ય માનું છું. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+28 – Sawaaranu Geet | |||
|- | |||
|1 | |||
|Raat gai, thai sawaar, maanu ishwarno abhar | |||
|- | |||
| | |||
|Tene rakhyo aakhi raat, ne dekhaadyu che prabhat. | |||
|- | |||
|2 | |||
|Namine karu stuti, maagu daya tuj thaki | |||
|- | |||
| | |||
|Paase raheje, prabhu, aaj, shatru na bagaade kaaj. | |||
|- | |||
|3 | |||
|Krupa maar par tu kar, taaro prem maarama bhar | |||
|- | |||
| | |||
|Paapthi raakhje mane dur, shuddh karine maaru ur. | |||
|- | |||
|4 | |||
|Dushtataanu bal dabaav, satyataanu jor manav | |||
|- | |||
| | |||
|Paapi che aa maari jaat, paap lalachaave din ne raat. | |||
|- | |||
|5 | |||
|Maate mujma nathi bal, thata nathi saara phal | |||
|- | |||
| | |||
|Marathi kashu na thaay, aapje tu mane sahaay. | |||
|- | |||
|6 | |||
|Taare chaaye hoon chaalish, tari pase hoon rahish | |||
|- | |||
| | |||
|Aajnu sau chalaavaje kaam, saachaama tharaavje haam. | |||
|- | |||
|7 | |||
|Aaj na aave kai santaap, prabhu tu che maaro baap | |||
|- | |||
| | |||
|Khristne naame maagu chu, tenu punya maanu chu. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj28.JPG|500px]] | |||
==Hymn Tune : Innocents - Sheet Music in Gujarati Notation == | |||
[[Media:Innocents + Guj Notation.pdf|Sheet Music (Piano)]] | |||
==Media - Hymn Tune : Innocents - Sung By Lerryson Wilson Christy== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:28.mp3}}}} | |||
== Media - Composition & Sung By : C.Vanveer == | |||
{{#widget:Audio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 4 - 1 - Raat gayi thay savar.mp3}}}} | |||
https://youtu.be/9YijgdvOOxo | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:28 Raat Gai Thai Gai Savar_Manu Bhai.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:28 Rat Gai Thai Savar (mp3cut.net).mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key='G'> | |||
Em C Em C Em | |||
રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર | |||
Em D C D Em | |||
તેણે રાખ્યો આખી રાત, ને દેખાડયું છે પ્રભાત. | |||
</pre> |
Latest revision as of 12:17, 18 December 2024
૨૮ – સવારનું ગીત
૧ | રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર |
તેણે રાખ્યો આખી રાત, ને દેખાડયું છે પ્રભાત. | |
૨ | નમીને કરું સ્તુતિ, માગું દયા તુજ થકી |
પાસે રહેજે, પ્રભુ, આજ, શત્રુ ન બગાડે કાજ. | |
૩ | કૃપા માર પર તું કર, તારો પ્રેમ મારામાં ભર |
પાપથી રાખજે મને દૂર, શુદ્ધ કરીને મારું ઉર. | |
૪ | દુષ્ટતાનું બળ દબાવ, સત્યતાનું જોર મનાવ |
પાપી છે આ મારી જાત, પાપ લલચાવ દિન ને રાત. | |
૫ | માટે મુજમાં નથી બળ, થતાં નથી સારાં ફળ |
મારાથી કશું ન થાય, આપજે તું મને સહાય. | |
૬ | તારે છાંયે હું ચાલીશ, તારી પાસે હું રહીશ |
આજનું સૌ ચલાવજે કામ, સાચામાં ઠરાવજે હામ. | |
૭ | આજ ન આવે કઈ સંતાપ, પ્રભુ તું છે મારો બાપ |
ખ્રિસ્તને નામે માગું છું, તેનું પુણ્ય માનું છું. |
Phonetic English
1 | Raat gai, thai sawaar, maanu ishwarno abhar |
Tene rakhyo aakhi raat, ne dekhaadyu che prabhat. | |
2 | Namine karu stuti, maagu daya tuj thaki |
Paase raheje, prabhu, aaj, shatru na bagaade kaaj. | |
3 | Krupa maar par tu kar, taaro prem maarama bhar |
Paapthi raakhje mane dur, shuddh karine maaru ur. | |
4 | Dushtataanu bal dabaav, satyataanu jor manav |
Paapi che aa maari jaat, paap lalachaave din ne raat. | |
5 | Maate mujma nathi bal, thata nathi saara phal |
Marathi kashu na thaay, aapje tu mane sahaay. | |
6 | Taare chaaye hoon chaalish, tari pase hoon rahish |
Aajnu sau chalaavaje kaam, saachaama tharaavje haam. | |
7 | Aaj na aave kai santaap, prabhu tu che maaro baap |
Khristne naame maagu chu, tenu punya maanu chu. |
Image
Hymn Tune : Innocents - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Innocents - Sung By Lerryson Wilson Christy
Media - Composition & Sung By : C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi
Chords
Em C Em C Em રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર Em D C D Em તેણે રાખ્યો આખી રાત, ને દેખાડયું છે પ્રભાત.