62: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 210: | Line 210: | ||
==Media - Hymn Tune : Ellers - Sung By Lerryson Wilson Christy== | ==Media - Hymn Tune : Ellers - Sung By Lerryson Wilson Christy== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:62 KH.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:62 KH.mp3}}}} | ||
==Media - Hymn Tune : Ellers - Sung By Mr.Nilesh Earnest== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:62-Kh.mp3}}}} | |||
== Chords == | == Chords == | ||
<pre data-key=" | <pre data-key="G"> | ||
G D | G D C G | ||
૧ સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને, | ૧ સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને, | ||
G | G C D G | ||
ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ થયા !" | ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ થયા !" | ||
G | G D G D | ||
હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે, | હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે, | ||
Em C D G | Em C D G | ||
દૂતો સાથે જણાવો, "બેથલેહેમ ખ્રિસ્ત જનમ્યો." | |||
Em C D G | Em C D G | ||
ટેક: સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને." | ટેક: સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને." | ||
</pre> | </pre> |
Latest revision as of 11:25, 17 December 2024
૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા
"Hark, the herald angels sing" | |
Tune : | Mendelssohn |
કર્તા : | ચાર્લ્સ વેસ્લી |
૧૭૦૭-૮૮ | |
અનુ. : | જે. એફ. સ્ટીલ |
૧ | સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને, |
ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ થયા !" | |
હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે, | |
દૂતો સાથે જણાવો, "બેથલેહેમ ખ્રિસ્ત જનમ્યો." | |
ટેક : | સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને." |
૨ | સ્વર્ગ જે પુજાય છે, સદાનો જે રાય છે, |
આવ્યો તે ઠરેલે કાળ, થયો કુંવારીનો બાળ ! | |
શબ્દ થયો છે સદેહ, સદવતારને બોલો જે ! | |
માનવમાં માનવ થયેલ, ઈસુ તે જ ઈમાનુએલ. | |
સુણો, દૂતો | |
૩ | શાંતિના સરદારને જે ! જયકાર આત્મિક રવિને ! |
સર્વને તે દે છે નૂર, જીવને તે છે ભરપૂર. | |
સ્વર્ગી મહિમા તજી તે મોત હરાવવા જન્મે છે; | |
માનવ પુનર્જનિત થાય માટે અવતાર લે છે રાય. | |
સુણો, દૂતો. |
Phonetic English
"Hark, the herald angels sing" | |
Tune : | Mendelssohn |
Kartaa : | Charles Wesley |
1707-88 | |
Anu. : | J. F. Steel |
1 | Suno, duto gaay che, "dhanya balak raayne, |
Bhulok shantataa, dayaa- maanav dev sannidh thayaa !" | |
He sahu praja, umange gaao svargi sen sange, | |
Duto saathe janaavo, "Bethalehem khrist janmyo." | |
Tek : | Suno, duto gaay che, "Dhanya balak raayne." |
2 | Swarg je pujaay che, sadaano je raay che, |
Aavyo te tharele kaal, thayo kunvaarino baal ! | |
Shabd thayo che sadeh, sadvataarano bolo je ! | |
Maanavmaa maanav thayel, Isu tej imaanuael. | |
Suno, duto | |
3 | Shantinaa sardaarne je ! Jaykaar aatmik ravine ! |
Sarvane te de che noor, jeevane te che bharpuur. | |
Swargi mahimaa taji te mot haraavavaa janme che; | |
Maanav punarjanit thaay maate avaataar le che raay. | |
Suno, duto. |
Image
Hymn Tune : Mendelssohn - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Mendelssohn - Instrumental
Media - Hymn Tune : Mendelssohn
૬૨ (ખ) - સ્તોત્ર
૧ | જુઓ, આકાશમાં વાણી થાય છે, ખબર કરનાર દૂતો ગાય છે; |
સૃષ્ટિમાં સ્તવન ત્રાતા રાજાને, પૃથ્વીમાં આનંદ માણસ પ્રજાને. | |
૨ | પૃથ્વીમાં શાંતિ, દીનો પર દયા, દુષ્ટો કરુણા પામનારા થયા; |
માનવા તો માંડો સહુ લોકો તમો, માણસ બધાંયે અંતરમાં નમો. | |
૩ | જયરાગે ગીતો આકાશમાં ગાઓ, તેજસ્વી ફોજો ગીત ગાતાં જાઓ |
શાંતિનો રાજા આકાશથી આવ્યો, શાંતિનો ઉપાય સાથે તે લાવ્યો. | |
૪ | જયનાદી ગીતો આનંદે ગાઓ, જયકાર કરીને સહુ ગાતાં આવો; |
સૃષ્ટિનો રાજા રાજ મૂકી દે છે, જીવનનો દાતા મર્ત્ય અંગ લે છે. |
Phonetic English
1 | Juo, aakaashmaa vaani thaay che, khabar karnaar duto gaay che; |
Srushtimaa stavan traataa raajaane, pruthvimaa aanand maanas prajaane. | |
2 | Pruthvimaa shaanti, dino par dayaa, dushto karunaa paamnaaraa thayaa; |
Maanavaa to maando sahu loko tamo, maanas badhaye antarmaa namo. | |
3 | Jayyrog gito aakaashmaa gao, tejasvi fojo geet gaataa jao |
Shantino raajaa aajaashathi aavyo, shaantino upaay saathe te laavyo. | |
4 | Jaynaadi geeto aanande gaao, jaykaar karine sahu gaataa aao; |
Srushtino raajaa raaj muki de che, jivanano daataa matry ang le che. |
Image
Hymn Tune : Ellers- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Ellers - Sung By Lerryson Wilson Christy
Media - Hymn Tune : Ellers - Sung By Mr.Nilesh Earnest
Chords
G D C G ૧ સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને, G C D G ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ થયા !" G D G D હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે, Em C D G દૂતો સાથે જણાવો, "બેથલેહેમ ખ્રિસ્ત જનમ્યો." Em C D G ટેક: સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને."