14: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
(11 intermediate revisions by 4 users not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
|હે યહોવા, | |હે યહોવા, મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર, | ||
|- | |- | ||
| | | | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| | | | ||
|શત્રુ સૈન્યથી | |શત્રુ સૈન્યથી મુજને બચાવે, | ||
|સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. | |સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|મૃત્યુબંધન ધેરે મુજને, | |મૃત્યુબંધન ધેરે મુજને, | ||
|દુષ્ટનાં મોજાં | |દુષ્ટનાં મોજાં ડરાવે મુજને, | ||
|- | |- | ||
| | | | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| | | | ||
|દુ:ખી જનને ખચીત | |દુ:ખી જનને ખચીત બચાવે, | ||
|ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. | |ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. | ||
|- | |- | ||
Line 51: | Line 51: | ||
|- | |- | ||
| | | | ||
|તુજ તેજે સહુ તિમિર | |તુજ તેજે સહુ તિમિર હઠે છે, | ||
|તુજ | |તુજ કૃપાઍ વિજય મળે છે. | ||
|} | |} | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
|1 | |1 | ||
|Gadh majboot ane | |Gadh majboot ane killo maro, | ||
| | |He prabhu, tu che taranharo, | ||
|- | |- | ||
| | | | ||
|Satru senyathi mujne bachawe, | |Satru senyathi mujne bachawe, | ||
|stutine yogya,ek prabhu tu che. | |stutine yogya,ek prabhu, tu che. | ||
|- | |- | ||
|2 | |2 | ||
| | |Mrutyubandhan ghere mujne, | ||
| | |dushtna moja darawe mujne, | ||
|- | |- | ||
| | | | ||
|Sankatma pokar, prabhu, sunje, | |Sankatma pokar, prabhu, sunje, | ||
| | |aakashnaami neeche utarje. | ||
|- | |- | ||
|3 | |3 | ||
|Tari | |Tari prasanntaa manma rakhu. | ||
| | |Nyayipanaanu phal hu chakhu, | ||
|- | |- | ||
| | | | ||
| | |Antarni prabhu shuddhi mage, | ||
| | |shuddh jano tuj darshan pame. | ||
|- | |- | ||
|4 | |4 | ||
Line 103: | Line 103: | ||
|- | |- | ||
| | | | ||
|Dukhi janne khachit | |Dukhi janne khachit bachawe, | ||
| | |garwisth janno garv dabaave. | ||
|- | |- | ||
Line 113: | Line 113: | ||
| | | | ||
|Tuj teje sahu timir hathe che, | |Tuj teje sahu timir hathe che, | ||
|tuj | |tuj krupaae vijay male che. | ||
|} | |} | ||
Line 119: | Line 119: | ||
[[File:Guj14.JPG|500px]] | [[File:Guj14.JPG|500px]] | ||
== Media == | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget: | {{#widget:Audio | ||
|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 3 - 1 - Hai Yahova Muj Aadhar.mp3}}}} | |||
https://youtu.be/aSykmP7bqE0 | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
Em D | |||
ટેક: હે યહોવા, મુજ આધાર, | |||
C D Em | |||
તું વિણ જગમાં હું લાચાર, | |||
Em D Em | |||
મુજ પર તારી પ્રીતિ અપાર. | |||
Em D | |||
૧ ગઢ મજબૂત અને કિલ્લો મારો, | |||
C D Em | |||
હે પ્રભુ, તું છે તારણહારો, | |||
Em D | |||
શત્રુ સૈન્યથી મુજને બચાવે, | |||
C D Em | |||
સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. | |||
</pre> |
Latest revision as of 22:07, 18 October 2024
૧૪ - ઈશ્વરસ્તુતિ
(રાગ : ભીમપલાસ) | ||
કર્તા : | જે. એસ. પ્રકાશ | |
ટેક: | હે યહોવા, મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર, | |
મુજ પર તારી પ્રીતિ અપાર. | ||
૧ | ગઢ મજબૂત અને કિલ્લો મારો, | હે પ્રભુ, તું છે તારણહારો, |
શત્રુ સૈન્યથી મુજને બચાવે, | સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. | |
૨ | મૃત્યુબંધન ધેરે મુજને, | દુષ્ટનાં મોજાં ડરાવે મુજને, |
સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, | આકાશનામી નીચે ઊતરજે. | |
૩ | તારી પ્રસન્નતા મનમાં રાખું, | ન્યાયીપણાનું ફળ હું ચાખું, |
અંતરની પ્રભુ શુદ્ધિ માગે, | શુદ્ધ જનો તુજ દર્શન પામે. | |
૪ | તારા વિધિઓ સન્મુખ રાખું, | તારા હુકમો સર્વ હું પાળું, |
દુ:ખી જનને ખચીત બચાવે, | ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. | |
૫ | તું છે, યહોવા, દીપક સારો, | અંધારામાં છે પ્રકાશ મારો, |
તુજ તેજે સહુ તિમિર હઠે છે, | તુજ કૃપાઍ વિજય મળે છે. |
Phonetic English
(Rag: Bhim palas) | ||
Karta: | J.S.Prakash | |
Tek: | He yahowa, tuj aadhar, tu win jagma hu lachar, | |
Muj par tari priti apar. | ||
1 | Gadh majboot ane killo maro, | He prabhu, tu che taranharo, |
Satru senyathi mujne bachawe, | stutine yogya,ek prabhu, tu che. | |
2 | Mrutyubandhan ghere mujne, | dushtna moja darawe mujne, |
Sankatma pokar, prabhu, sunje, | aakashnaami neeche utarje. | |
3 | Tari prasanntaa manma rakhu. | Nyayipanaanu phal hu chakhu, |
Antarni prabhu shuddhi mage, | shuddh jano tuj darshan pame. | |
4 | Tara widhio sanmukh rakhu, | tara hukamo sarwa hu palu, |
Dukhi janne khachit bachawe, | garwisth janno garv dabaave. | |
5 | Tu che, yahowa, Deepak saro, | andharama che prakash maro, |
Tuj teje sahu timir hathe che, | tuj krupaae vijay male che. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
Em D ટેક: હે યહોવા, મુજ આધાર, C D Em તું વિણ જગમાં હું લાચાર, Em D Em મુજ પર તારી પ્રીતિ અપાર. Em D ૧ ગઢ મજબૂત અને કિલ્લો મારો, C D Em હે પ્રભુ, તું છે તારણહારો, Em D શત્રુ સૈન્યથી મુજને બચાવે, C D Em સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.