14: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
(16 intermediate revisions by 7 users not shown) | |||
Line 2: | Line 2: | ||
{| | {| | ||
|+૧૪ - ઈશ્વરસ્તુતિ | |+૧૪ - ઈશ્વરસ્તુતિ | ||
|- | |||
|(રાગ : ભીમપલાસ) | |||
|- | |||
|કર્તા : | |||
|જે. એસ. પ્રકાશ | |||
|- | |||
|ટેક: | |||
|હે યહોવા, મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર, | |||
|- | |||
| | |||
|મુજ પર તારી પ્રીતિ અપાર. | |||
|- | |||
|૧ | |||
|ગઢ મજબૂત અને કિલ્લો મારો, | |||
|હે પ્રભુ, તું છે તારણહારો, | |||
|- | |||
| | |||
|શત્રુ સૈન્યથી મુજને બચાવે, | |||
|સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. | |||
|- | |||
|૨ | |||
|મૃત્યુબંધન ધેરે મુજને, | |||
|દુષ્ટનાં મોજાં ડરાવે મુજને, | |||
|- | |||
| | |||
|સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, | |||
|આકાશનામી નીચે ઊતરજે. | |||
|- | |||
|૩ | |||
|તારી પ્રસન્નતા મનમાં રાખું, | |||
|ન્યાયીપણાનું ફળ હું ચાખું, | |||
|- | |||
| | |||
|અંતરની પ્રભુ શુદ્ધિ માગે, | |||
|શુદ્ધ જનો તુજ દર્શન પામે. | |||
|- | |||
|૪ | |||
|તારા વિધિઓ સન્મુખ રાખું, | |||
|તારા હુકમો સર્વ હું પાળું, | |||
|- | |||
| | |||
|દુ:ખી જનને ખચીત બચાવે, | |||
|ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. | |||
|- | |||
|૫ | |||
|તું છે, યહોવા, દીપક સારો, | |||
|અંધારામાં છે પ્રકાશ મારો, | |||
|- | |||
| | |||
|તુજ તેજે સહુ તિમિર હઠે છે, | |||
|તુજ કૃપાઍ વિજય મળે છે. | |||
( | |} | ||
==Phonetic English== | |||
{| | |||
|+14 - Ishwarstuti | |||
|- | |||
| | |||
|(Rag: Bhim palas) | |||
|- | |||
|Karta: | |||
|J.S.Prakash | |||
|- | |||
|Tek: | |||
|He yahowa, tuj aadhar, tu win jagma hu lachar, | |||
|- | |||
| | |||
|Muj par tari priti apar. | |||
|- | |||
|1 | |||
|Gadh majboot ane killo maro, | |||
|He prabhu, tu che taranharo, | |||
|- | |||
| | |||
|Satru senyathi mujne bachawe, | |||
|stutine yogya,ek prabhu, tu che. | |||
|- | |||
|2 | |||
|Mrutyubandhan ghere mujne, | |||
|dushtna moja darawe mujne, | |||
|- | |||
| | |||
|Sankatma pokar, prabhu, sunje, | |||
|aakashnaami neeche utarje. | |||
|- | |||
|3 | |||
|Tari prasanntaa manma rakhu. | |||
|Nyayipanaanu phal hu chakhu, | |||
|- | |||
| | |||
|Antarni prabhu shuddhi mage, | |||
|shuddh jano tuj darshan pame. | |||
|- | |||
|4 | |||
|Tara widhio sanmukh rakhu, | |||
|tara hukamo sarwa hu palu, | |||
|- | |||
| | |||
|Dukhi janne khachit bachawe, | |||
|garwisth janno garv dabaave. | |||
|- | |||
|5 | |||
|Tu che, yahowa, Deepak saro, | |||
|andharama che prakash maro, | |||
|- | |||
| | |||
|Tuj teje sahu timir hathe che, | |||
|tuj krupaae vijay male che. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj14.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | |||
{{#widget:Audio | |||
|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 3 - 1 - Hai Yahova Muj Aadhar.mp3}}}} | |||
https://youtu.be/aSykmP7bqE0 | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
Em D | |||
ટેક: હે યહોવા, મુજ આધાર, | |||
C D Em | |||
તું વિણ જગમાં હું લાચાર, | |||
Em D Em | |||
મુજ પર તારી પ્રીતિ અપાર. | |||
Em D | |||
૧ ગઢ મજબૂત અને કિલ્લો મારો, | |||
C D Em | |||
હે પ્રભુ, તું છે તારણહારો, | |||
Em D | |||
શત્રુ સૈન્યથી મુજને બચાવે, | |||
C D Em | |||
સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. | |||
</pre> |
Latest revision as of 22:07, 18 October 2024
૧૪ - ઈશ્વરસ્તુતિ
(રાગ : ભીમપલાસ) | ||
કર્તા : | જે. એસ. પ્રકાશ | |
ટેક: | હે યહોવા, મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર, | |
મુજ પર તારી પ્રીતિ અપાર. | ||
૧ | ગઢ મજબૂત અને કિલ્લો મારો, | હે પ્રભુ, તું છે તારણહારો, |
શત્રુ સૈન્યથી મુજને બચાવે, | સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. | |
૨ | મૃત્યુબંધન ધેરે મુજને, | દુષ્ટનાં મોજાં ડરાવે મુજને, |
સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, | આકાશનામી નીચે ઊતરજે. | |
૩ | તારી પ્રસન્નતા મનમાં રાખું, | ન્યાયીપણાનું ફળ હું ચાખું, |
અંતરની પ્રભુ શુદ્ધિ માગે, | શુદ્ધ જનો તુજ દર્શન પામે. | |
૪ | તારા વિધિઓ સન્મુખ રાખું, | તારા હુકમો સર્વ હું પાળું, |
દુ:ખી જનને ખચીત બચાવે, | ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. | |
૫ | તું છે, યહોવા, દીપક સારો, | અંધારામાં છે પ્રકાશ મારો, |
તુજ તેજે સહુ તિમિર હઠે છે, | તુજ કૃપાઍ વિજય મળે છે. |
Phonetic English
(Rag: Bhim palas) | ||
Karta: | J.S.Prakash | |
Tek: | He yahowa, tuj aadhar, tu win jagma hu lachar, | |
Muj par tari priti apar. | ||
1 | Gadh majboot ane killo maro, | He prabhu, tu che taranharo, |
Satru senyathi mujne bachawe, | stutine yogya,ek prabhu, tu che. | |
2 | Mrutyubandhan ghere mujne, | dushtna moja darawe mujne, |
Sankatma pokar, prabhu, sunje, | aakashnaami neeche utarje. | |
3 | Tari prasanntaa manma rakhu. | Nyayipanaanu phal hu chakhu, |
Antarni prabhu shuddhi mage, | shuddh jano tuj darshan pame. | |
4 | Tara widhio sanmukh rakhu, | tara hukamo sarwa hu palu, |
Dukhi janne khachit bachawe, | garwisth janno garv dabaave. | |
5 | Tu che, yahowa, Deepak saro, | andharama che prakash maro, |
Tuj teje sahu timir hathe che, | tuj krupaae vijay male che. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
Em D ટેક: હે યહોવા, મુજ આધાર, C D Em તું વિણ જગમાં હું લાચાર, Em D Em મુજ પર તારી પ્રીતિ અપાર. Em D ૧ ગઢ મજબૂત અને કિલ્લો મારો, C D Em હે પ્રભુ, તું છે તારણહારો, Em D શત્રુ સૈન્યથી મુજને બચાવે, C D Em સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.