219: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser2 (talk | contribs) |
Tags: Mobile edit Mobile web edit |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
| | | | ||
|Tuj jyoti vade jagane jhagaavu, tuj jyoti | |Tuj jyoti vade jagane jhagaavu, tuj jyoti mahee badhu vishva laavu. | ||
|} | |} | ||
Line 73: | Line 73: | ||
== Media - Traditional Tune Sung By C.Vanveer== | == Media - Traditional Tune Sung By C.Vanveer== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:219 Prabhu Jyoti Jalavo_Traditional Tune.mp3}}}} | {{#widget:Html5mediaAudio | ||
|url={{filepath:219 Prabhu Jyoti Jalavo_Traditional Tune.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. Manu Bhai Rathod , Raag : Shankara , Sung By Late Mr.Johnson Daniel== | ==Media - Composition By : Late Mr. Manu Bhai Rathod , Raag : Shankara , Sung By Late Mr.Johnson Daniel== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:219 Prabhu Jyoti Jalavo , _Johnson Mama.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:219 Prabhu Jyoti Jalavo , _Johnson Mama.mp3}}}} | ||
==Media - Composition By : Mr. Collin Francis == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:219 Prabhu Jyoti Jalavo Collin Francis.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="D"> | |||
Em Em | |||
ટેક: પ્રભુ, જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, | |||
Em D Em | |||
પ્રભુ, જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો. | |||
Em A G Em | |||
૧ તુજ આત્મા વિના, રસ સ્નેહ વિના; | |||
Em A G Em | |||
મુજ જ્યોતિ બૂઝે, પ્રભુ તુજ વિના. | |||
D G | |||
અમ ઉરમાં દિવ્ય પ્રકાશ કરો; | |||
Em D Em | |||
સહુ પાપ તિમિરને દૂર કરો. | |||
</pre> |
Latest revision as of 21:41, 18 October 2024
૨૧૯ - પવિત્રાત્મા માટે પ્રાર્થના
સગ: | ભીમપલાસ ત્રિતાલ |
કર્તા: | આલ્બર્ટ કે. ક્રિશ્વિયન |
ટેક: | પ્રભુ, જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, |
પ્રભુ, જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો. | |
૧ | તુજ આત્મા વિના, રસ સ્નેહ વિના; મુજ જ્યોતિ બૂઝે, પ્રભુ તુજ વિના. |
અમ ઉરમાં દિવ્ય પ્રકાશ કરો; સહુ પાપ તિમિરને દૂર કરો. | |
૨ | તુજ આત્માનો એક અખંડ દીવો, અમ અંતરમાં પ્રગરટવો નવો; |
અમર જ્યોતિ રહો, શુભ રશ્મિ વહો; અમ અંતરમાં, પ્રભુ, આપ રહો. | |
૩ | તુજ થંભનો પ્રેમ જગને બતાવું, તુજ ત્રાણ તણી શુભ વાત કહું; |
તુજ જ્યોતિ વડે જગને ઝગાવું, તુજ જ્યોતિ મહીં બધું વિશ્વ લાવું. |
Phonetic English
Sag: | Bhimpalaas Tritaal |
Karta: | Albert K. Christian |
Tek: | Prabhu, jyoti jalaavo, prabhu jyoti jalaavo, |
Prabhu, jyoti jalaavi amama praan pooro. | |
1 | Tuj aatma vina, ras sneh vina; muj jyoti boojhe, prabhu tuj vina. |
Am urma divya prakaash karo; sahu paap timirne door karo. | |
2 | Tuj aatmaano ek akhand deevo, am antarama pragtavo navo; |
Amar jyoti raho, shubh rashmi vaho; am antarama, prabhu, aap raho. | |
3 | Tuj thambhno prem jagne bataavu, tuj traahn tahni shubh vaat kahu; |
Tuj jyoti vade jagane jhagaavu, tuj jyoti mahee badhu vishva laavu. |
Image
Media - Traditional Tune Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod , Raag : Shankara , Sung By Late Mr.Johnson Daniel
Media - Composition By : Mr. Collin Francis
Chords
Em Em ટેક: પ્રભુ, જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, Em D Em પ્રભુ, જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો. Em A G Em ૧ તુજ આત્મા વિના, રસ સ્નેહ વિના; Em A G Em મુજ જ્યોતિ બૂઝે, પ્રભુ તુજ વિના. D G અમ ઉરમાં દિવ્ય પ્રકાશ કરો; Em D Em સહુ પાપ તિમિરને દૂર કરો.