179: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
|||
(19 intermediate revisions by 5 users not shown) | |||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| | | | ||
|નથી કોનો | |નથી કોનો પ્રેમઅજાયબ એવો, | ||
|- | |- | ||
| | | | ||
|નિહાળું અખંડિત | |નિહાળું અખંડિત તેહમાં જેવો. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
| | | | ||
|કાંજે બધું વિશ્વ આ તો | |કાંજે બધું વિશ્વ આ તો તેહનું છે, | ||
|- | |- | ||
| | | | ||
Line 57: | Line 57: | ||
|મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ | |મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == | ||
{| | {| | ||
|+ | |+179 - Isu Ae Aj Sagu | ||
|- | |- | ||
| | |Kartaa: | ||
| | |N. J Jayesh | ||
|- | |- | ||
| | |Tek: | ||
| | |Sagu maare Isu che vaa'laamaa vaa'lu, sagu maaru sarv hu tene aj bhaadu. | ||
|- | |- | ||
| | |1 | ||
| | |Nathi kone saathi sahodaar aevo, | ||
|- | |- | ||
| | | | ||
| | |Malyo mane Isu masihaa aj jevo, | ||
|- | |- | ||
| | | | ||
| | |Nathi kone premjaayab aevo, | ||
|- | |- | ||
| | | | ||
| | |Nihaadu akhandit tehamaa jevo. | ||
|- | |- | ||
| | |2 | ||
| | |Dukhesukhe paasamaa paas re'naaro, | ||
|- | |- | ||
| | | | ||
| | |Vipattimaa himmat, saa'ya denaaro, | ||
|- | |- | ||
| | | | ||
| | |Maathi vedaa aashray te ek maaro, | ||
|- | |- | ||
| | | | ||
| | |Viro maari vaa're sadaa chadhanaaro. | ||
|- | |- | ||
| | |3 | ||
| | |Jene prabhu Isuj ek sagu che, | ||
|- | |- | ||
| | | | ||
| | |Tene jagamaa ochu kashu pan shu che? | ||
|- | |- | ||
| | | | ||
| | |Kaaje badhu vishva aa to tehnu che, | ||
|- | |- | ||
| | | | ||
| | |Sagu te vinaa sahu vyarth badhu che. | ||
|- | |- | ||
| | |4 | ||
| | |Dhanya jene Khrist tani aj sagaai | ||
|- | |- | ||
| | | | ||
| | |Tare aa bhavsaagar te jan sadaai, | ||
|- | |- | ||
| | | | ||
| | |Male aene shaashvat jeevan, bhai, | ||
|- | |- | ||
| | | | ||
| | |Male saath swarg, nahi ae navaai | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj179.JPG|500px]] | |||
==Media - Composition By - Late Mr.Manubhai Rathod - Raag: Sindh Bhairavi - Taal : DeepChandi , Sung By Mr. Samuel Macwan== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:179 Sagu Mare Isu Che Vahlama Vahalu Manu Bhai Sindh Bhairavi By Samuel Macwan.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
Em D | |||
ટેક: સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, | |||
D C D Em | |||
સગું મારું સર્વ હું તેને જ ભાળું. | |||
Em D Em | |||
૧ નથી કોને સાથી સહોદાર એવો, | |||
Em D Em | |||
મળ્યો મને ઈસુ મસીહા જ જેવો, | |||
Em C D | |||
નથી કોનો પ્રેમઅજાયબ એવો, | |||
D C D Em | |||
નિહાળું અખંડિત તેહમાં જેવો. | |||
</pre> |
Latest revision as of 03:04, 16 October 2024
૧૭૯ - ઈસુ એ જ સગું
કર્તા: | એન. જે જયેશ |
ટેક: | સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. |
૧ | નથી કોને સાથી સહોદાર એવો, |
મળ્યો મને ઈસુ મસીહા જ જેવો, | |
નથી કોનો પ્રેમઅજાયબ એવો, | |
નિહાળું અખંડિત તેહમાં જેવો. | |
૨ | દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો, |
વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો, | |
માઠી વેળા આશ્રય તે એક મારો, | |
વીરો મારી વા'રે સદા ચઢનારો. | |
૩ | જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, |
તેને જગમાં ઓછું કશું પણ શું છે? | |
કાંજે બધું વિશ્વ આ તો તેહનું છે, | |
સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. | |
૪ | ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ |
તરે આ ભવસાગર તે જન સદાઈ, | |
મળે એને શાશ્વત જીવન, ભાઈ, | |
મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ |
Phonetic English
Kartaa: | N. J Jayesh |
Tek: | Sagu maare Isu che vaa'laamaa vaa'lu, sagu maaru sarv hu tene aj bhaadu. |
1 | Nathi kone saathi sahodaar aevo, |
Malyo mane Isu masihaa aj jevo, | |
Nathi kone premjaayab aevo, | |
Nihaadu akhandit tehamaa jevo. | |
2 | Dukhesukhe paasamaa paas re'naaro, |
Vipattimaa himmat, saa'ya denaaro, | |
Maathi vedaa aashray te ek maaro, | |
Viro maari vaa're sadaa chadhanaaro. | |
3 | Jene prabhu Isuj ek sagu che, |
Tene jagamaa ochu kashu pan shu che? | |
Kaaje badhu vishva aa to tehnu che, | |
Sagu te vinaa sahu vyarth badhu che. | |
4 | Dhanya jene Khrist tani aj sagaai |
Tare aa bhavsaagar te jan sadaai, | |
Male aene shaashvat jeevan, bhai, | |
Male saath swarg, nahi ae navaai |
Image
Media - Composition By - Late Mr.Manubhai Rathod - Raag: Sindh Bhairavi - Taal : DeepChandi , Sung By Mr. Samuel Macwan
Chords
Em D ટેક: સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, D C D Em સગું મારું સર્વ હું તેને જ ભાળું. Em D Em ૧ નથી કોને સાથી સહોદાર એવો, Em D Em મળ્યો મને ઈસુ મસીહા જ જેવો, Em C D નથી કોનો પ્રેમઅજાયબ એવો, D C D Em નિહાળું અખંડિત તેહમાં જેવો.