220: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
Tags: Mobile edit Mobile web edit |
||
Line 126: | Line 126: | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:220 Sastra Pavirta _Manu Bhai.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:220 Sastra Pavirta _Manu Bhai.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C D G | |||
શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર; | |||
G C D G | |||
છે. મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન; છે મુજ જાત તણું ત્યાં ભાન. | |||
</pre> |
Latest revision as of 22:23, 21 July 2024
૨૨૦ - પવિત્ર શાસ્ત્ર
ચોપાઈ | |
"Holy Bible, Book Divine" | |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
૧ | શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર; |
છે. મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન; છે મુજ જાત તણું ત્યાં ભાન. | |
૨ | છે મુજ ચૂક વિષે ત્યાં બોધ; છે મુજ ભૂલ વિષે ત્યાં શોધ; |
છે મુજ ઈશ્વરની ત્યાં રહેમ; છે મુજ ત્રાતાનો ત્યાં પ્રેમ. | |
૩ | છે મુજ ન્યાય તણો ચૂકાવ; છે મુજ ત્રાણ વિષેનો ભાવ; |
છે મુજ દોષ વિષેનો દંડ; છે પાપીનું ત્રાણ અખંડ. | |
૪ | છે મુજ બીક તણી ત્યાં શાંત; છે મુજ તારણનું વૃત્તાંત; |
છે મુજ પાપ તજ્યાનું ચિત્ત; છે મુજ વેરી પરની જીત. | |
૫ | છે મુજ સૌખ્ય વિષે વિશ્વાસ; છે મુજ તાજ તણી ત્યાં આશ; |
એ ભંડાર પવિત્ર અમૂલ, નિત નિત આપે જ્ઞાન અતુલ. | |
૬ | તે મુજ કરમાં છે આપેલ, ઈશ્વર પ્રેમ થકી દીધેલ; |
તે જ જણાવે જીવ અનંત, તે જ સદા શિરોમણિ ગ્રન્થ. |
Phonetic English
Chopaai | |
"Holy Bible, Book Divine" | |
Karta: J. V. S. Tailor | |
1 | Shaastra pavitra kharo bhandaar,
gyaan sanaatan tyaan mahdnaar; |
Chhe. muj mool tahnu tya gyaan;
chhe muj jaat tahnu tya bhaan. | |
2 | Chhe muj chook vishe tya bodh;
chhe muj bhool vishe tya shodh; |
Chhe muj Ishvarani tya rahem;
chhe muj traataano tya prem. | |
3 | Chhe muj nyaay tano chukaav;
chhe muj traahn visheno bhaav; |
Chhe muj dosh visheno dand;
Chhe paapeenu traahn akhand. | |
4 | Chhe muj beek tahni tya shaant;
Che muj taarahnanu vruttaant; |
Chhe muj paap tajyaanu chitt;
Chhe muj veri parni jeet. | |
5 | Chhe muj saukhya vishe vishvaas;
Che muj taaj tahni tya aash; |
E bhandaar pavitra amool,
nit nit aape gyaan atul. | |
6 | Te muj karma chhe aapel,
Ishvar prem thaki deedhel; |
Te ja janaave jeev anant,
Te ja sada shiromahni granth. |
Image
Media - Hymn Tune : Aletta
Media - Hymn Tune : Horton
Media - Traditional Tune Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
G C D G શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર; G C D G છે. મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન; છે મુજ જાત તણું ત્યાં ભાન.