194: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૪ - અણમૂલ મોતી== {| |+૧૯૪ - અણમૂલ મોતી |- | |૮, ૬ સ્વરો |- | |"I’ve found the Pearl" |- |Tune: |Radiant C....") |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
(16 intermediate revisions by 5 users not shown) | |||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
| | | | ||
|હરખાયા વિના ચાલે, મને છે કેવું ધન! | |હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન! | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| | | | ||
|મુજ શાંતિ, આનંદ | |મુજ શાંતિ, આનંદ તથા બળ, મુજ ધન તથા કીર્તિ, | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 48: | Line 48: | ||
|છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ. | |છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+194 - Anmool Moti | |||
|- | |||
| | |||
|8, 6 Swaro | |||
|- | |||
| | |||
|"I’ve found the Pearl" | |||
|- | |||
|Tune: | |||
|Radiant C.M. | |||
|- | |||
|Kartaa : | |||
|Jone Meshan, | |||
|- | |||
| | |||
|1645-94 | |||
|- | |||
|Tek: | |||
|Mane malyu anmool moti, aanande gaay che mun; | |||
|- | |||
| | |||
|Harkhaayaa vinaa chaale nahi, mane che kevu dhan! | |||
|- | |||
|1 | |||
|Khrist maaro che, sauno prabhu, raajaaono raajaa; | |||
|- | |||
| | |||
|Nyaayno suraj to che Isu, Isu che jagtraataa. | |||
|- | |||
|2 | |||
|Khrist che mujh ann, Khrist che mujh jal, aushadh, tandurasti, | |||
|- | |||
| | |||
|Mujh shaanti, aanand tathaa bal, mujh dhan thathaa kirti, | |||
|- | |||
|3 | |||
|Madyasthi karanaar aakaashamaa, pritam ne premi bhai, | |||
|- | |||
| | |||
|Pitaa ne mitra, ae saghadaa mujh Khristamaa goon samaay. | |||
|- | |||
|4 | |||
|Mujh Khrist che sau kartaa uncho, mujh Khristne shu naam dau! | |||
|- | |||
| | |||
|Che Khrist pahelo, che Khrist chello, mujh Khrist che maaru sahu. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj194.JPG|500px]] | |||
==Media - Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:I’VE FOUND THE PEARL.mp3}}}} | |||
==Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE - Sheet Music in Gujarati Notation == | |||
[[Media:I’VE FOUND THE PEARL OF GREATEST PRICE_Guj Notation.jpg|Sheet Music (Piano)]] | |||
==Media - Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE - Sung By Shalom Methodist Church Choir on 30-01-2022== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:194.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
D G D | |||
ટેક: મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન; | |||
D Em D | |||
હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન! | |||
D C D | |||
૧ ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા; | |||
D C D | |||
ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા. | |||
</pre> |
Latest revision as of 03:07, 20 July 2024
૧૯૪ - અણમૂલ મોતી
૮, ૬ સ્વરો | |
"I’ve found the Pearl" | |
Tune: | Radiant C.M. |
કર્તા : | જોન મેશન, |
૧૬૪૫-૯૪ | |
ટેક: | મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન; |
હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન! | |
૧ | ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા; |
ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા. | |
૨ | ખ્રિસ્ત છે મુજ અન્ન, ખ્રિસ્ત છે મુજ જળ, ઔષધ, તંદુરસ્તી, |
મુજ શાંતિ, આનંદ તથા બળ, મુજ ધન તથા કીર્તિ, | |
૩ | મધ્યસ્થી કરનાર આકાશમાં, પ્રીતમ ને પ્રેમી ભાઈ, |
પિતા ને મિત્ર, એ સઘળા મુજ ખ્રિસ્તમાં ગુણ સમાય. | |
૪ | મુજ ખ્રિસ્ત છે સૌ કરતાં ઊંચો, મુજ ખ્રિસ્તને શું નામ દઉં! |
છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ. |
Phonetic English
8, 6 Swaro | |
"I’ve found the Pearl" | |
Tune: | Radiant C.M. |
Kartaa : | Jone Meshan, |
1645-94 | |
Tek: | Mane malyu anmool moti, aanande gaay che mun; |
Harkhaayaa vinaa chaale nahi, mane che kevu dhan! | |
1 | Khrist maaro che, sauno prabhu, raajaaono raajaa; |
Nyaayno suraj to che Isu, Isu che jagtraataa. | |
2 | Khrist che mujh ann, Khrist che mujh jal, aushadh, tandurasti, |
Mujh shaanti, aanand tathaa bal, mujh dhan thathaa kirti, | |
3 | Madyasthi karanaar aakaashamaa, pritam ne premi bhai, |
Pitaa ne mitra, ae saghadaa mujh Khristamaa goon samaay. | |
4 | Mujh Khrist che sau kartaa uncho, mujh Khristne shu naam dau! |
Che Khrist pahelo, che Khrist chello, mujh Khrist che maaru sahu. |
Image
Media - Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE
Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE - Sung By Shalom Methodist Church Choir on 30-01-2022
Chords
D G D ટેક: મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન; D Em D હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન! D C D ૧ ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા; D C D ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા.