424: Difference between revisions
Jump to navigation
Jump to search
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 158: | Line 158: | ||
|Te prem sukhanun tuj ghar avinaashi. | |Te prem sukhanun tuj ghar avinaashi. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj424.JPG|500px]] | |||
==Media - Hymn Tune : Alverstoke - Sung By Mr.Nilesh Earnest== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:424.mp3}}}} |
Latest revision as of 09:38, 3 July 2024
૪૨૪ - સુખી ઘર
૧૧, ૧૦, ૧૧, ૧૦ સ્વરો | |
"O happy Home" | |
Tune: Alverstoke | |
કર્તા: સી. જે. પી. સ્પિટ્ટા, | |
૧૮૦૧-૫૯ | |
અનુ. : આઈ. વી. માસ્ટર | |
૧ | ઓ સુખી ઘર, જ્યાં, હે ખ્રિસ્ત, તું છે પ્યારો, |
પ્રેમી દોસ્ત અને અમારો તારનાર, | |
આવનાર મહેમાનોમાં તું સૌથી ન્યારો, | |
ઘરમાં અગ્રસ્થાન માત્ર તું જ લેનાર. | |
૨ | ઓ સુખી ઘર, જ્યાં, હે ખ્રિસ્ત, તુજ સેવા થાય, |
નાનું મોટું કામ સૌ કરે નિર્મિત, | |
ને હરેક કામ મહાન પવિત્ર મનાય, | |
કાં કે તે છે તુજ સેવા માટ ખચીત. | |
૩ | ઓ સુખી ઘર, જ્યાં, ખ્રિસ્ત નથી ભુલાયેલ, |
ઘરમાં સૌ જણ કરે આનંદ ઉલ્લાસ, | |
ઓ ધન્ય ઘર, જ્યાં, દુ:ખી સૌ આણેલ, | |
હે મહાન વૈદ, તાજગી મળે તુજ પાસ. | |
૪ | આ જગ પરની સેવાનો જો અંત આવ્યો, |
સૌ ભેટશું ખ્રિસ્ત તુજને ઘર આકાશી, | |
જ્યાંથી તું આવ્યો ને પાછો સિધાવ્યો, | |
તે પ્રેમ સુખનું તુજ ઘર અવિનાશી. |
Phonetic English
11, 10, 11, 10 Svaro | |
"O happy home" | |
Tune: Alverstoke | |
Karta: C. J. P. Spitta, | |
1801-59 | |
Anu. : I. V. Master | |
1 | O sukhi ghar, jyaan, he Khrist, tun chhe pyaaro, |
Premi dost ane amaaro taaranaar, | |
Aavanaar mahemaanomaan tun sauthi nyaaro, | |
Gharamaan agrasthaan maatr tun ja lenaar. | |
2 | O sukhi ghar, jyaan, he Khrist, tuj seva thaay, |
Naanun motun kaam sau kare nirmit, | |
Ne harek kaam mahaan pavitra manaay, | |
Kaan ke te chhe tuj seva maat khacheet. | |
3 | O sukhi ghar, jyaan, Khrist nathi bhulaayel, |
Gharamaan sau jan kare anand ullaas, | |
O dhanya ghar, jyaan, dukhi sau aanel, | |
He mahaan vaid, taajagi male tuj paas. | |
4 | A jag parani sevaano jo ant aavyo, |
Sau bhetashun Khrist tujane ghar aakaashi, | |
Jyaanthi tun aavyo ne paachho sidhaavyo, | |
Te prem sukhanun tuj ghar avinaashi. |
Image
Media - Hymn Tune : Alverstoke - Sung By Mr.Nilesh Earnest