216: Difference between revisions
Jump to navigation
Jump to search
(One intermediate revision by one other user not shown) | |||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|હેતે હૈયું | |હેતે હૈયું સોંપું મારું, આવો, નાથ, બિરાજો ઉર; | ||
|- | |- | ||
| | | | ||
Line 106: | Line 106: | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bageshri == | ==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bageshri == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:216 Man Ni Andar Karva Mandar.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:216 Man Ni Andar Karva Mandar.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C D G | |||
ટેક: મનની અંદર કરવા મંદર આવો, હે શુદ્ધાત્મા નાથ; | |||
G C D G | |||
આદર ભાવે ને ઉલ્લાસે બહુ સન્માને જોડું હાથ. | |||
G C D G | |||
૧ હેતે હૈયું ઓપું મારું, આવો, નાથ, બિરાજો ઉર; | |||
G C D G | |||
અડચણકારક, ખેદજનક સૌ, એવું મેલું કરજો દૂર. મનની. | |||
</pre> |
Latest revision as of 12:42, 25 June 2024
૨૧૬ - પવિત્રાત્માને આમંત્રણ
(એકત્રીસા સવૈયા) | |
કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
ટેક: | મનની અંદર કરવા મંદર આવો, હે શુદ્ધાત્મા નાથ; |
આદર ભાવે ને ઉલ્લાસે બહુ સન્માને જોડું હાથ. | |
૧ | હેતે હૈયું સોંપું મારું, આવો, નાથ, બિરાજો ઉર; |
અડચણકારક, ખેદજનક સૌ, એવું મેલું કરજો દૂર. મનની. | |
૨ | જો હૈયું પાષાણ તણું તો નમ્ર કરીને કરજો વાસ; |
અંધારાથી હોય ભરેલું તો દેજો સ્વર્ગી પ્રકાશ. મનની. | |
૩ | દુર્ગુણ ને સહુ પાપો મારાં તમ તેજે એ સૌ ગભરાય; |
જેમ રાત્રીનાં વનચર પ્રાણી અજવાળું જોઈ છૂપી જાય. મનની. | |
૪ | બક્ષિસો તમ સાથે લઈને આવી આપો આશીર્વાદ; |
સત્તા પાપ તણી ઉખેડી મુજમાં ગાદી સ્થાપો, નાથ. મનની. | |
૫ | ત્રાતાનાં વચનો સંભારી માગું તેને નામે આજ; |
મુજ અંતર આત્મામાં નિશદિન રહેજો તમ સુખદાયક રાજ. મનની. |
Phonetic English
( Ekatreesa Savaiya) | |
Karta: | K. M. Ratnagrahi |
Tek: | Manani andar karva mandar aavo, he shuddhaatma naath; |
Aadar bhaave ne ullaase bahu sanmaane jodu haath. | |
1 | Hete haiyu sopu maaru, aavo, naath, biraajo ur; |
Adachahnkaarak, khedjanak sau, evu melu karajo door. manani. | |
2 | Jo haiyu paashaahn tahnu to namra kareene karajo vaas; |
Andhaaraathi hoy bharelu to dejo svargi prakaash. manani. | |
3 | Durgun ne sahu paapo maara tam teje ae sau gabharaay; |
Jem raatreena vanchar praahni ajavaahdu joi chhoopi jaay. manani. | |
4 | Bakshiso tam saathe laeene aavi aapo aashirvaad; |
Satta paap tahni ukhedi mujamaan gaadi sthaapo, naath. manani. | |
5 | Traataana vachano sambhaari maagu tene naame aaj; |
Muj antar aatmama nishadin rahejo tam sukhdaayak raaj. manani. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bageshri
Chords
G C D G ટેક: મનની અંદર કરવા મંદર આવો, હે શુદ્ધાત્મા નાથ; G C D G આદર ભાવે ને ઉલ્લાસે બહુ સન્માને જોડું હાથ. G C D G ૧ હેતે હૈયું ઓપું મારું, આવો, નાથ, બિરાજો ઉર; G C D G અડચણકારક, ખેદજનક સૌ, એવું મેલું કરજો દૂર. મનની.