444: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
Tags: Mobile edit Mobile web edit |
||
(6 intermediate revisions by one other user not shown) | |||
Line 159: | Line 159: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj444.JPG|500px]] | [[File:Guj444.JPG|500px]] | ||
==Media - Hymn Tune : Hursley == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Hursley +.mp3}}}} | |||
==Media - Hymn Tune : Rockingham - By Nelson Christian ( CTM )== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:444.mp3}}}} | |||
==Hymn Tune : Rockingham - Sheet Music in Gujarati Notation == | |||
[[Media:Rockingham + When I Survey The Wondrous CROSS_Guj Notation.jpg|Sheet Music (Piano)]] | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G Em C D | |||
મારા પ્રેમને મનમાં આણી તમે પાળો બે નિશાણી | |||
G Em C D | |||
જે જે વારે એકઠા થાઓ, દ્રાક્ષારસ પીઓ, રોટલી ખાઓ. | |||
</pre> |
Latest revision as of 20:07, 2 June 2024
૪૪૪ - પ્રભુભોજન
૮ સ્વરો | |
કર્તા : જે. વી. એસ. ટેલર | |
૧ | મારા પ્રેમને મનમાં આણી તમે પાળો બે નિશાણી : |
જે જે વારે એકઠા થાઓ, દ્રાક્ષારસ પીઓ, રોટલી ખાઓ. | |
૨ | જ્યારે તમે ભેળા આવો, મારે સ્મરણે રોટલી ખાઓ; |
મારી પૂરી પ્રીતિ જાણો, ને ઉદ્ધારનો આભાર માનો. | |
૩ | રોટલી જાણો શરીર મારું, ભંગિત જે તમારે સારુ; |
ભાંગી ખાતાં સહુ સંભારો, પાપથી એકલો હું તારનારો. | |
૪ | મારું અંગ કેમ ભાંગી ગયું, કેમ તે મોતને આધીન થયું; |
કેમ મેં પાપને વાસ્તે સહ્યું, કેમ તમારું તારણ થયું. | |
૫ | પ્યાલો પીઓ, વિચાર આણી, કે શા સારુ એ નિશાણી; |
દ્રાક્ષારસ પેઠે હું રેડાઉં, મારું રક્ત હું તેમ વહેવડાવું. | |
૬ | મારા રક્તથી પાપ ધોવાય છે, ન્યાયનાં માગણાં સહુ વળાય છે; |
સજા વગર પાપ ન છૂટે, દેવનો બંદોબસ્ત ન તૂટે. | |
૭ | તમ પર દયા મેં કીધી છે, પાપની સજા મેં લીધી છે; |
મરણ સ્તંભ પર રક્ત જેમ વહેશે, તેમ માફીનું મૂલ્ય દેશે. | |
૮ | દ્રાક્ષારસથી મુજ રક્ત સંભારો, આ નિશાની એમ સહુ ધારો; |
મારું રક્ત જે પ્રેમે આપ્યું, તેણે જ જગને તારણ આપ્યું. |
Phonetic English
8 Svaro | |
Karta : J. V. S. Tailor | |
1 | Maara premane manamaan aani tame paalo be nishaani : |
Je je vaare ekatha thaao, draakshaaras peeo, rotali khaao. | |
2 | Jyaare tame bhela aavo, maare smarane rotali khaao; |
Maari poori preeti jaano, ne uddhaarano aabhaar maano. | |
3 | Rotali jaano shareer maarun, bhangit je tamaare saaru; |
Bhaangi khaataan sahu sanbhaaro, paapathi ekalo hun taaranaaro. | |
4 | Maarun ang kem bhaangi gayun, kem te motane aadheen thayun; |
Kem men paapane vaaste sahyun, kem tamaarun taaran thayun. | |
5 | Pyaalo peeo, vichaar aani, ke sha saaru e nishaani; |
Draakshaaras pethe hun redaaun, maarun rakt hun tem vahevadaavun. | |
6 | Maara raktathi paap dhovaay chhe, nyaayanaan maaganaan sahu valaay chhe; |
Saja vagar paap na chhoote, devano bandobast na toote. | |
7 | Tam par daya men keedhi chhe, paapani saja men leedhi chhe; |
Maran stambh par rakt jem vaheshe, tem maapheenun mooly deshe. | |
8 | Draakshaarasathi muj rakt sanbhaaro, aa nishaani em sahu dhaaro; |
Maarun rakt je preme aapyun, tene ja jagane taaran aapyun. |
Image
Media - Hymn Tune : Hursley
Media - Hymn Tune : Rockingham - By Nelson Christian ( CTM )
Hymn Tune : Rockingham - Sheet Music in Gujarati Notation
Chords
G Em C D મારા પ્રેમને મનમાં આણી તમે પાળો બે નિશાણી G Em C D જે જે વારે એકઠા થાઓ, દ્રાક્ષારસ પીઓ, રોટલી ખાઓ.