SA206: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA206) |
No edit summary |

Line 4: | Line 4: | ||
| class="block_td"| ઇસુ, હું તો સઘળું મૂકી, વધસ્તંભ ઉઠાવું છું;
| | class="block_td"| ઇસુ, હું તો સઘળું મૂકી, વધસ્તંભ ઉઠાવું છું;

ઠઠ્ઠા દુઃખ ને સંકટ વેઠી, તારી પાછળ ચાલીશ હું.
| ઠઠ્ઠા દુઃખ ને સંકટ વેઠી, તારી પાછળ ચાલીશ હું.

ટેક : તારા પગલામાં હું ચાલીસ; મારે બદલે મૂઓ તું;

|ટેક : તારા પગલામાં હું ચાલીસ; મારે બદલે મૂઓ તું;

ને જો સઘળાં તને છોડે, હું તો રહીશ વિશ્ચાસુ. | ને જો સઘળાં તને છોડે, હું તો રહીશ વિશ્ચાસુ. | ||

Line 19: | Line 21: | ||
જ્યારે શેતાન મને પારખે, વિશ્ચાસે હું ધરીશ હામ. | જ્યારે શેતાન મને પારખે, વિશ્ચાસે હું ધરીશ હામ. | ||

==Media== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:SA206.mp3}}}} |
Latest revision as of 13:01, 11 May 2024
૧ | ઇસુ, હું તો સઘળું મૂકી, વધસ્તંભ ઉઠાવું છું; ઠઠ્ઠા દુઃખ ને સંકટ વેઠી, તારી પાછળ ચાલીશ હું. |
ટેક : તારા પગલામાં હું ચાલીસ; મારે બદલે મૂઓ તું; ને જો સઘળાં તને છોડે, હું તો રહીશ વિશ્ચાસુ. | |
૨ | ને જો જગત ઠઠ્ઠા કરશે, એમજ તને પણ થયું; જગના લોકો જૂઠ્ઠા નીકળે, સદા સાચો રહે છે તું. |
૩ | જ્યાં સુધી તું પ્રસન્ન રહે છે, બુદ્ધિ બળ ને પ્રેમના નાથ, શત્રુ છો મને ધિકકારે, ફિકર નહિ,તું છે મજ સાથ. |
૪ | માટે જ્યારે સંકટ આવે, તારાથી પામીશ આરામ; જ્યારે શેતાન મને પારખે, વિશ્ચાસે હું ધરીશ હામ. |
Media