SA488: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA488)
 
(No difference)

Latest revision as of 11:17, 11 May 2024

કાપીએ ફસલ, લાવીએ ફસલ,

પૂળા બાંધી હર્ષથી,લાવીએ ફસલ,

સવારે બી વાવતાં,ભલાઇનાં બી વાવતાં,

મધ્યાન્હે બી વાવતાં,સાંજે થાય ઝાકળ;
કાપણીની રાહ જોતાં,પાક એકત્ર કરતાં,
પૂળા બાંધી હર્ષથી,લાવીએ ફસલ

તડકામાં બી વાવતાં,છાંયામાં બી વાવતાં,

વાદળ કે સખત ટાઢની ભીતિ નથી;
કાપણી થશે પૂરી,પૂર્ણ છે મજૂરી,
પૂળા બાંધી હર્ષથી,લાવીએ ફસલ.

ઇસુ માટે આસું પાડીને બી વાવિયે,

હાનિના કારણથી, મન અતિ દુઃખાય
રડવુ તો બધં થશે,દેવ અંગીકાર કરશે,
પૂળા બાંધી હર્ષથી,લાવીએ ફસલ.