SA429: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA429)
 
(No difference)

Latest revision as of 11:17, 11 May 2024

વંદન કરીએ ત્રાતા ઇસુ બાળને,

ત્રાતા ઇસુ બાળને, પાપ હરનારને ,

આગળ તારોને પાછળ માગી લોકો જાય છે,

માગી લોકો જાય છે, જોવા ઇસુ બાળને,

પ્રીતે કરોને ભક્તિ ઇસુ નાના બાળની,

ઇસુ નાના બાળની જગ ઉદ્ધારકની.