SA421: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA421) |
(No difference)
|
Latest revision as of 11:17, 11 May 2024
૧ | સદા અમે સ્તુતિ કરીશું અને સદા તને યાદ કરીશું (૨) પવિત્ર આત્માથી ભરપૂર થઇને તારા માટે જીવીશું (૨) |
૨ | ક્રૂસ પર જીવન દીધું અને રક્ત પણ વહાવ્યું (૨) પાપો દૂર કરી,મુક્તિદાન દઇ,પવિત્રાઈ આપી છે(૨) |
૩ | ઇસુની પાસે આવો, અને મુકિત અપનાવો(૨) આશીર્વાદ દેશે,સાથ તમને લેશે,કદી તરછોડશે નહિ(૨) |