202: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૦૨ - ઈસુ નામ == {| |+૨૦૨ - ઈસુ નામ |- | |૮, ૭ સ્વરો |- | |"Take the name of Jesus with you" |- |Tune: |Precious Name S.S....")
 
Line 1: Line 1:
==૨૦૨ - ઈસુ નામ ==
==૨૦૨ - ઈસુ નામ ==
{|
|+૨૦૨ - ઈસુ નામ
|-
|
|૮, ૭ સ્વરો
|-
|
|"Take the name of Jesus with you"
|-
|Tune:
|Precious Name S.S.148
|-
|કર્તા:
|લુદિયા બેક્ષ્ટર,
|-
|
|૧૮૦૯-૭૪
|-
|૧
|ઈસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુ:ખી ને લાચાર;
|-
|
|તેથી આનંદ ને દિલાસો તમને મળશે રે અપાર.
|-
|ટેક:
|પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ;
|-
|
|પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ.
|-
|૨
|ઈસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી તારશે;
|-
|
|તે નામ લઈને જરજો પ્રાર્થના, જ્યારે પરીક્ષણ આવે.
|-
|૩
|આહા ! પ્રિય નામ ઈસુનું ! તેથી મન ઉલ્લાસી થાય;
|-
|
|તેના પ્રેમી હાથમાં તહું, હર્ષથે તેનાં ગીતો ગાઈ.
|-
|૪
|ઈસુ નામથી કરી નમન તેને પાયે લાગીશું;
|-
|
|'જય ! જય ! રાજાઓના રાજન,' સ્વર્ગી દેશમાં ગાઈશું.
|}
== Phonetic English ==
{|
{|
|+૨૦૨ - ઈસુ નામ  
|+૨૦૨ - ઈસુ નામ  

Revision as of 21:53, 23 August 2013

૨૦૨ - ઈસુ નામ

૨૦૨ - ઈસુ નામ
૮, ૭ સ્વરો
"Take the name of Jesus with you"
Tune: Precious Name S.S.148
કર્તા: લુદિયા બેક્ષ્ટર,
૧૮૦૯-૭૪
ઈસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુ:ખી ને લાચાર;
તેથી આનંદ ને દિલાસો તમને મળશે રે અપાર.
ટેક: પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ;
પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ.
ઈસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી તારશે;
તે નામ લઈને જરજો પ્રાર્થના, જ્યારે પરીક્ષણ આવે.
આહા ! પ્રિય નામ ઈસુનું ! તેથી મન ઉલ્લાસી થાય;
તેના પ્રેમી હાથમાં તહું, હર્ષથે તેનાં ગીતો ગાઈ.
ઈસુ નામથી કરી નમન તેને પાયે લાગીશું;
'જય ! જય ! રાજાઓના રાજન,' સ્વર્ગી દેશમાં ગાઈશું.

Phonetic English