200: Difference between revisions
→૨૦૦ - ઈસુનું મધુર નામ
Rrishujain (talk | contribs) (Created page with " ==૨૦૦ - ઈસુનું મધુર નામ== {| |+૨૦૦ - ઈસુનું મધુર નામ |- |ટેક : |મઘુર મધુર પરમ ...") |
|||
Line 4: | Line 4: | ||
{| | {| | ||
|+૨૦૦ - ઈસુનું મધુર નામ | |+૨૦૦ - ઈસુનું મધુર નામ | ||
|- | |||
|ટેક : | |||
|મઘુર મધુર પરમ મધુર, નામ ઈસુ તારું ! | |||
|- | |||
|૧ | |||
|યાદ થતાં ભય વિપત્તિ, સર્વ દિૈશે દૂર થતી ; | |||
|- | |||
| | |||
|ડાધ નષ્ટ થાયે નક્કી, દુ:ખ થાયે અસ્ત. મધુર. | |||
|- | |||
|૨ | |||
|પાપી જન સભાન બને, ભુખ્યાં, તરસ્યાં તૃપ્ત થાયે; | |||
|- | |||
| | |||
|નિરાશી, થાકેલ પુન: ઊઠતાં, ત્રાસિત પામે હર્ષ. મધુર. | |||
|- | |||
|૩ | |||
|સૂર કાને પડતાં વારે, વિશ્વ સ્વર્ગરૂપ થાયે; | |||
|- | |||
| | |||
|પ્રેમમયી નયનો ભાળે, સર્વ તેની સત્તા. મધુર. | |||
|- | |||
|૪ | |||
|મનોવૃત્તિનાં ગાનસૂર, ભાવવાહી, શું મધુર ! | |||
|- | |||
| | |||
|ખ્રિસ્ત, આવી રહે અમ ઉર, તું જ સખા, શ્રોતા. મધુર. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+200 - Isunu Madhur Naam | |||
|- | |- | ||
|ટેક : | |ટેક : |