199: Difference between revisions

737 bytes removed ,  23 August 2013
Line 92: Line 92:
|Bhay hare, ghaa roozave tamaam, ne sarv shok hane.
|Bhay hare, ghaa roozave tamaam, ne sarv shok hane.
|-
|-
|
|2
|દિલભંગિતો દે વિરામ, ક્લેશીને કરે શાંત,
|Dilbhangito de viraam, kleshine kare shaant,
|-
|-
|
|
|ભૂક્યાને માન્નાસમ એ નામ, થાકેલો વિશ્રાંત.
|Bhookyaane maannaasam ae naam, thokelo vishraant.
|-
|-
|
|3
|એ નામ છે મારો ગઢ આધાર, મુજ ઢાલ ને આશ્રયસ્થાન,
|Ae naam che maaro gadh aadhaar, mujh dhaal ne aashraysthaan,
|-
|-
|
|
|અખૂટ દ્રવ્યનો છે ભંડાર, કૃોાા પૂર, મૂલ્યવાન.
|Akhoot dravyno che bhandaar, kro par, mulyavaan.
|-
|-
|
|4
|મુજ પ્રાર્થ તેનાથી સ્વીકારય, ટળે છે પાપ વટાળ;
|Mujh praarth tenaathi swikaaray, tade che paap vataad;
|-
|-
|
|
|શેતાન બને છે નિરુપાળ, હું ઠરું દેવનું બાળ.
|Shetaan bane che nirupaad, hu tharu devanu baad.
|-
|-
|
|5
|ચે ઈસુ, મુજ રાજા, યાજક, પ્રબોધક, દોસ્ત, તારનાર,
|Che Isu, mujh raajaa, yaajak, prabodhak, dost, taaranaar,
|-
|-
|
|
|જીવન, ઓરભુ, રસ્તો, પાળક, મારી સ્તુતિ સ્વીકાર.
|Jeevan, orbhu, rasto, paadak, maari stuti swikaar.
|-
|-
|
|6
|અતિ કમજોર મારા પ્રયાસ, મુજ વિચાર મંદ ખચીત;
|Ati kamjor maaraa prayaas, mujh vichaar mand khachit;
|-
|-
|
|
|જો થાઓ તુજ ભાન મને ખાસ, તો સ્તવું ખરી રીત.
|Jo thaao tujh bhaan mane khaas, to stavu khari reet.
|-
|-
|
|7
|જ્યાં સુધી જીવું જગત માંય, તુજ પ્રીતનાં ગાઉં ગાન;
|Jyaa sudhi jeevu jagat maay, tujh preetnaa gaau gaan;
|-
|-
|
|
|ને મારું મરણ જ્યારે થાય, તાજગી પામે મુજ પ્રાણ.
|Ne maaru maran jyaare thaay, taajgi paame mujh praan.
|}
|}
Anonymous user