197: Difference between revisions

1,132 bytes removed ,  23 August 2013
Line 69: Line 69:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું
|+197 - Khristmaa Jevavu
|-
|-
|
|
|૮ સ્વરો
|8 Swaro
|-
|-
|
|
Line 80: Line 80:
|Fill more L.M.
|Fill more L.M.
|-
|-
|કર્તા:  
|Kartaa:  
|ચાલ્ર્સ વેસ્લી
|Charles Wesli
|-
|-
|
|
|૧૭૦૭-૮૮
|1707-88
|-
|-
|અનુ. :  
|Anu. :  
|ફ્રેડરિક વુડ
|Fredrick Wood
|-
|-
|
|1
|શું ખ્રિસ્ત-મોતથી મુજ તારણ થાય? શું થાઉં લાભ એનો મેળવનાર?
|Shu Khrist-motathi mujh taaran thaay? Shu thaau laabh aeno medavanaar?
|-
|-
|
|
|મેં તો તેને મહા દુ:ખ દીધું ! તોય થયો મુજ તે મરનાર!
|Mein to tene mahaa dukh didhu ! Toya thayo mujh te maranaar!
|-
|-
|
|
|આશ્ચર્યકારક પ્રેમ ! ખરે ! મુજ પ્રભુ, તું મુજ માટ મરે!
|Aashvaryakaarak prem ! Khare ! Mujh prabhu, tu mujh maat mare!
|-
|-
|
|2
|સનાતન મરે ! મોટો મર્મ ! અજબ યોજના ! કોણથી સમજાય ?
|Sanaatan mare ! Moto marm ! Ajab yojanaa ! Konathi samajaay ?
|-
|-
|
|
|દિવ્ય પ્રીતિ ! કેવી અગાધ ! દૂતોથી પણ ન બ્યાન કરાય !
|Divya priti ! Kevi agaadh ! Dutothi pan na byaan karaay !
|-
|-
|
|
|કેવી દયા ! દૂતો ભજો; માનવ પણ ભજનારા થજો.
|Kevi dayaa ! Duto bhajo; maanav pan bhajanaaraa thajo.
|-
|-
|
|3
|બાપનું તખ્ત મૂકીને આવ્યો; કૃપા અનહદ, અજબ ખચીત !
|Baapnu takht mookine aavyo; krupaa anahad, ajab khachit !
|-
|-
|
|
|ત્યાગ્યું સંધું, પ્રેમ જ લાવ્યો; મર્યો કેમ કે માનવ પતિત;
|Tyaagyu sandhu, prem aj laavyo; maryo kem ke maanav patit;
|-
|-
|
|
|કેવી દયા ! મફત ! અપાર ! શોધ્યો મને જે છેક લાચાર !
|Kevi dayaa ! Muft ! Apaar ! Shodyo mane je chek laachaar !
|-
|-
|
|4
|પાપની કેદમાં તો ઘણી વાર હું હતો બંદીવાન નિરાશ;
|Paapni kedamaa to ghani vaar hu hato bandivaan niraash;
|-
|-
|
|
|પણ તુજ આંખનો મળતાં ચમકાર, મુજ મન માંહે થયો પ્રકાશ;
|Pan tujh aakhano madtaa chamakaar, mujh man maahe thayo prakaash;
|-
|-
|
|
|બંધન તૂટ્યાં, મળ્યો ઉદ્ધાર, હાલ છું તેની પાછળ ચાલનાર.
|Bandhan tutyaa, madyo uddhaar, haal chu teni paachad chaalanaar.
|-
|-
|
|5
|દંડાજ્ઞાથી ડરતો નથી, ઈસુ મારો, મારો જ  સદાય !
|Dandaagyaathi darto nathi, Isu maaro, maaro aj sadaay !
|-
|-
|
|
|જીવું મારા નાથમાં નક્કી, ને તેમાં હું ગણાયો ન્યાયી;
|Jeevu maaraa naathmaa nakki, ne temaa hu ganaayo nyaayi;
|-
|-
|
|
|અનંત તખ્ત આગળ આવી હું, ખ્રિસ્ત માર્ફત તાજનો હક્ક કરું.
|Anant tkht aagad aavi hu, Khrist maarfat taajano hakk karu.
|}
|}
Anonymous user