197: Difference between revisions
→૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું
Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું== {| |+૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું |- | |૮ સ્વરો |- | |"And can i...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું== | ==૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું== | ||
{| | |||
|+૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું | |||
|- | |||
| | |||
|૮ સ્વરો | |||
|- | |||
| | |||
|"And can it be that I should gain?" | |||
|- | |||
|Tune: | |||
|Fill more L.M. | |||
|- | |||
|કર્તા: | |||
|ચાલ્ર્સ વેસ્લી | |||
|- | |||
| | |||
|૧૭૦૭-૮૮ | |||
|- | |||
|અનુ. : | |||
|ફ્રેડરિક વુડ | |||
|- | |||
|૧ | |||
|શું ખ્રિસ્ત-મોતથી મુજ તારણ થાય? શું થાઉં લાભ એનો મેળવનાર? | |||
|- | |||
| | |||
|મેં તો તેને મહા દુ:ખ દીધું ! તોય થયો મુજ તે મરનાર! | |||
|- | |||
| | |||
|આશ્ચર્યકારક પ્રેમ ! ખરે ! મુજ પ્રભુ, તું મુજ માટ મરે! | |||
|- | |||
|૨ | |||
|સનાતન મરે ! મોટો મર્મ ! અજબ યોજના ! કોણથી સમજાય ? | |||
|- | |||
| | |||
|દિવ્ય પ્રીતિ ! કેવી અગાધ ! દૂતોથી પણ ન બ્યાન કરાય ! | |||
|- | |||
| | |||
|કેવી દયા ! દૂતો ભજો; માનવ પણ ભજનારા થજો. | |||
|- | |||
|૩ | |||
|બાપનું તખ્ત મૂકીને આવ્યો; કૃપા અનહદ, અજબ ખચીત ! | |||
|- | |||
| | |||
|ત્યાગ્યું સંધું, પ્રેમ જ લાવ્યો; મર્યો કેમ કે માનવ પતિત; | |||
|- | |||
| | |||
|કેવી દયા ! મફત ! અપાર ! શોધ્યો મને જે છેક લાચાર ! | |||
|- | |||
|૪ | |||
|પાપની કેદમાં તો ઘણી વાર હું હતો બંદીવાન નિરાશ; | |||
|- | |||
| | |||
|પણ તુજ આંખનો મળતાં ચમકાર, મુજ મન માંહે થયો પ્રકાશ; | |||
|- | |||
| | |||
|બંધન તૂટ્યાં, મળ્યો ઉદ્ધાર, હાલ છું તેની પાછળ ચાલનાર. | |||
|- | |||
|૫ | |||
|દંડાજ્ઞાથી ડરતો નથી, ઈસુ મારો, મારો જ સદાય ! | |||
|- | |||
| | |||
|જીવું મારા નાથમાં નક્કી, ને તેમાં હું ગણાયો ન્યાયી; | |||
|- | |||
| | |||
|અનંત તખ્ત આગળ આવી હું, ખ્રિસ્ત માર્ફત તાજનો હક્ક કરું. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું | |+૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું |