SA280: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA280)
 
(No difference)

Latest revision as of 11:16, 11 May 2024

કેવું કામ દેવે કીધું, તારક કૃપાએ,

સ્તુતિ કરો દરેક જણ તે પવિત્ર છે;
તેણે તાર્યા કૃપાથી, દોર્યા આગળ વિશ્વાસથી,
વચન તેણે આપ્યું છે, જોશો મોટાં કામ.
ટેક - મોટાં કામ, (૨)
પ્રભુ મને વિશ્વાસ દે
કરવા મોટાં કામ.

સ્તુત્ય માનવ તારું નામ,તારા લોક વડે,

તલવાર કે યજ્ઞની બીક પ્રભુ મટાડાજે;
જ્યારે યુદ્વ તૂમુલ જામે, અગિની જવાળા ફાટે,
અમને જયવાન તું કરજે, તારી શકિતએ.

બધા સાથી કરીએ પ્રાર્થ, પ્રભુ આશિષ દે,

અમને યુદ્વમાં આગળ દોર, પવિત્રાઇ કાજે;
ઐકયતાના વિશ્વાસમાં, ભરપૂર થવા ધર્મમાં,
ત્યારે અમે જાણીશું, એથી મોટાં કામ.