SA199: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA199) |
(No difference)
|
Latest revision as of 11:16, 11 May 2024
૧ | યહોવા વખાણું મહાત્રૈક માનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે, પિતા મૂળ દાતા, મહાપુત્ર ત્રાતા, શુભાત્મા સુધારે સ્મરું વારેવારે |
૨ | ત્રણેને વખાણું ખરો દેવ જાણું ત્રણે એક ભાવે મળી મુકિત લાવે, ત્રણેને તો સુચાલે, મને એમ પાળે, ઞણેથી સુપન્થે ચઢું સ્વર્ગ અંતે. |
૩ | ત્રણે પૂણ્ય સ્થાપે, ખરી આશા આપે ત્રણે શુદ્ધ રીતે ધરે પૂર્ણ પ્રીતે, ન કંઇ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ઘ્યાન એમાં જુઓ |
ત