SA128: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA128) |
(No difference)
|
Latest revision as of 11:16, 11 May 2024
ટેક - ઇસુએ બચાવી લીધો મારો પ્રાણ | |
૧ | ત્રાતા ઇસુની પાસ, પામો મુકિત આશ, તે તારવા છે શકિતમાન. |
૨ | કાપશે સળાં પાપ કાપશે તેનો શ્રાપ, સૌથી આપશે પુરૂં ત્રાણ. |
૩ | દારૂ, અફીણ, સૌ વ્યસન મુકી દો, ઇસુ નસાડશે શેતાન. |
૪ | સાંભળ હે સંસાર, આ શુભ સમાચાર, છૂટકો છે મુકિતદાન. |