SA75: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA75)
 
(No difference)

Latest revision as of 11:16, 11 May 2024

ટેક - અમૂલ્ય છે ખરે,શ્વેત બરફ સમ કરે;

અન્ય ઝરો ન મળે, કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી.

મારાં પાપો ધોશે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી.

મજને શુદ્ધ રાખે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી.

સંશય મારા ટાળે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી.

મદદ મારી કરે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી.

બળવાન શૂરવીર કરે કોણ ? કેવળ ઇસુખ્રિસ્તનું લોહી.

ભૂડાં કામથી રોકે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી.

મુજ શાંતિને આશા કોણ ? કેવ ઇસુ ખ્રિસ્તનું લોહી.