18: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{|
{|
|+૧૮ – યહોવા મારો પાળક છે
|+૧૮ – યહોવા મારો પાળક છે
 
|-
૧ મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
|
લીલો બીડે તે મને    સુવાને લઈ જાય.
|મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
 
|-
૨  શાંત નદીના તીર પર,  દોરે ઝાલી હાથ;
|
મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.
|લીલો બીડે તે મને    સુવાને લઈ જાય.
 
|-
૩ સત્ય તણો જ્યાં પાંથ છે, ત્યાં જ ચલાવો પાય;
|૨ 
એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.
શાંત નદીના તીર પર,  દોરે ઝાલી હાથ;
 
|-
મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય;
|
તેવા ભયની ખીણમાં બીક ન જાણું કાંય.
|મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.
 
|-
૫ કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર;
|
તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.
|સત્ય તણો જ્યાં પાંથ છે, ત્યાં જ ચલાવો પાય;
 
|-
૬ મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
|
માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.
|એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.
 
|-
જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ;
|
ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.
|મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય;
|-
|
|તેવા ભયની ખીણમાં બીક ન જાણું કાંય.
|-
|
|કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર;
|-
|
|તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.
|-
|
|મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
|-
|
|માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.
|-
|
|જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ;
|-
|ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.
|}

Revision as of 02:15, 17 July 2013

૧૮ – યહોવા મારો પાળક છે

૧૮ – યહોવા મારો પાળક છે
મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
લીલો બીડે તે મને સુવાને લઈ જાય.

શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ;

મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.
સત્ય તણો જ્યાં પાંથ છે, ત્યાં જ ચલાવો પાય;
એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.
મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય;
તેવા ભયની ખીણમાં બીક ન જાણું કાંય.
કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર;
તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.
મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.
જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ;
ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.