SA73: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA73) |
(No difference)
|
Latest revision as of 11:16, 11 May 2024
૧ | તારનારની વાણી સૂણો ખાસ, તમને બોલાવે છે, “પાપીઓ આવો મારી પાસ,શાંતિ આપીશ તમને” |
૨ | હંમેશાં તમે શોધો છો, ખરું સુખ ને શાતિં! પણ એક જ કરી શકે છે, ઇચ્છા તારી પૂરી. |
૩ | તે રસ્તો, સત્ય, જીવન છે, તારવાને શકિતમાન, જગનું અજવાળં છે ઇસુ, ને તારનાર પ્રીતિવાન. |