182: Difference between revisions

693 bytes removed ,  22 August 2013
Line 42: Line 42:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર
|+182 - Isu Sarvotkrusht Mitra
|-
|-
|
|
|ગઝલ
|Gazal
|-
|-
|કર્તા:  
|Kartaa:  
|બી. બી. કુમાર
|B. B. Kumar
|-
|-
|
|1
|જીવનના માર્ગમાં ચાલું, અહરૂનિશ ખ્રિસ્તમાં મા'લું;
|Jeevananaa maargmaa chalu, aharoonish Khristmaa maa'lu;
|-
|-
|
|
|ગણું નવ પાપ હું વા'લું, સદા મમ મિત્ર છે ઈસુ.
|Ganu nav paap hu vaa'lu, sadaa mam mitra che Isu.
|-
|-
|
|2
|તારણદાતા ઈસુ મારો, બચાવે નાશથી પ્યારો;
|Taarandaataa Isu maaro, bachaave naashathi pyaaro;
|-
|-
|
|
|નથી તું વિણ કો આરો, અદા મમ મિત્ર છે ઈસુ.
|Nathi tu vin ko aaro, sadaa mam mitra che Isu.
|-
|-
|
|3
|મળે ના મિત્ર તુજ જેવો, દીઠો ના અવનિમાં એવો;
|Made naa mitra tujh jevo, ditho naa avanimaa aevo;
|-
|-
|
|
|વખાણું કયાં અને કેવો? સદા મમ મિત્ર છે ઈસુ.
|Vakhaanu kyaa ane kevo? sadaa mam mitra che Isu.
|-
|-
|
|4
|પ્રભુજી, પાય હું લાગું, ભૂલોની માોહ સૌ માગું;
|Prabhuji, paay hu laagu, bhuloni maah sau maagu;
|-
|-
|
|
|વિભુજી, નવ તને ત્યાગું, સદા મમ મિત્ર છે ઈસુ.
|Vibhuji, nav tane tyaagu, sadaa mam mitra che Isu.
|-
|-
|
|5
|પ્રભુની પ્રાર્થના કરતાં, હ્રદયની અરજી ધરતાં;
|Prabhuni praathnaa kartaa, hrudayni arji dhartaa;
|-
|-
|
|
|સદા સુપંથમાં રહેતાં, સદા મમ મિત્ર છે ઈસુ.
|Sadaa supanthamaa rahetaa, sadaa mam mitra che Isu.
|}
|}
Anonymous user