182: Difference between revisions
→૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર
(Created page with "==૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર== {| |+૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર |- | |ગઝલ ...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર== | ==૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર== | ||
{| | |||
|+૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર | |||
|- | |||
| | |||
|ગઝલ | |||
|- | |||
|કર્તા: | |||
|બી. બી. કુમાર | |||
|- | |||
|૧ | |||
|જીવનના માર્ગમાં ચાલું, અહરૂનિશ ખ્રિસ્તમાં મા'લું; | |||
|- | |||
| | |||
|ગણું નવ પાપ હું વા'લું, સદા મમ મિત્ર છે ઈસુ. | |||
|- | |||
|૨ | |||
|તારણદાતા ઈસુ મારો, બચાવે નાશથી પ્યારો; | |||
|- | |||
| | |||
|નથી તું વિણ કો આરો, અદા મમ મિત્ર છે ઈસુ. | |||
|- | |||
|૩ | |||
|મળે ના મિત્ર તુજ જેવો, દીઠો ના અવનિમાં એવો; | |||
|- | |||
| | |||
|વખાણું કયાં અને કેવો? સદા મમ મિત્ર છે ઈસુ. | |||
|- | |||
|૪ | |||
|પ્રભુજી, પાય હું લાગું, ભૂલોની માોહ સૌ માગું; | |||
|- | |||
| | |||
|વિભુજી, નવ તને ત્યાગું, સદા મમ મિત્ર છે ઈસુ. | |||
|- | |||
|૫ | |||
|પ્રભુની પ્રાર્થના કરતાં, હ્રદયની અરજી ધરતાં; | |||
|- | |||
| | |||
|સદા સુપંથમાં રહેતાં, સદા મમ મિત્ર છે ઈસુ. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર | |+૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર |