347: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૪૭ - પરસ્પર પ્રેમ == {| |+૩૪૭ - પરસ્પર પ્રેમ |- |૧ |સહુનું સુખ તમ જન તાકો, ...") |
Tags: Mobile edit Mobile web edit |
||
(8 intermediate revisions by 4 users not shown) | |||
Line 42: | Line 42: | ||
|તે તો દિન દિન જોતો રહે છે, માનવ કેમ મિલાપ કરે છે. | |તે તો દિન દિન જોતો રહે છે, માનવ કેમ મિલાપ કરે છે. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+347 - Paraspar Prem | |||
|- | |||
|1 | |||
|Sahunu sukh tam jan taako, ek beeja par prem j raakho; | |||
|- | |||
| | |||
|Bhaipanaanu bandhan bhaalo, sobatamaa shubh sangat paalo. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|E j kharo traataano dhaaro, santarathi to tam na visaaro; | |||
|- | |||
| | |||
|Dhyaan dhareene drudh man raakho, prem tanu madh bhaave chaakho. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Aapan bhaandu, ek pita chhe, sahuthi ooncho te raaja chhe; | |||
|- | |||
| | |||
|Shu, bhaibe'no, kajiyo kareeye ? Ek bija par krodhe baliye? | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Naa, pan jem j naam pitaanu 'prem' kahyu chhe, e smaravaanu; | |||
|- | |||
| | |||
|Tem j sarv preme raheeye, priti tano shubh dhaaro dhareeye. | |||
|- | |||
| | |||
|- | |||
|5 | |||
|Prem bhalaapanamaa vasvaane prabhauye sarjya chhe saghalaanne; | |||
|- | |||
| | |||
|Te to din din joto rahe chhe, maanav kem milaap kare chhe. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj347.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairav== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:347 Sahu Nu Sukh_Johnson Mama_ (mp3cut.net).mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
Em D D Em | |||
સહુનું સુખ તમ જન તાકો, એક બીજા પર પ્રેમ જ રાખો; | |||
Em D Em | |||
ભાઈપણાનું બંધન ભાળો, સોબતમાં શુભ સંગત પાળો | |||
</pre> |
Latest revision as of 20:52, 28 April 2024
૩૪૭ - પરસ્પર પ્રેમ
૧ | સહુનું સુખ તમ જન તાકો, એક બીજા પર પ્રેમ જ રાખો; |
ભાઈપણાનું બંધન ભાળો, સોબતમાં શુભ સંગત પાળો. | |
૨ | એ જ ખરો ત્રાતાનો ધારો, સંતરથી તો તમ ન વિસારો; |
ધ્યાન ધરીને દઢ મન રાખો, પ્રેમ તણું મધ ભાવે ચાખો. | |
૩ | આપણ ભાંડું, એક પિતા છે, સહુથી ઊંચો તે રાજા છે; |
શું, ભાઈબે'નો, કજિયો કરીએ ? એક બીજા પર ક્રોધે બળીએ? | |
૪ | ના, પણ જેમ જ નામ પિતાનું 'પ્રેમ' કહ્યું છે, એ સ્મરવાનું; |
તેમ જ સર્વ પ્રેમે રહીએ, પ્રીતિ તણો શુભ ધારો ધરીએ. | |
૫ | પ્રેમ ભલાપણમાં વસવાને પ્રભુએ સૃજ્યાં છે સઘળાંને; |
તે તો દિન દિન જોતો રહે છે, માનવ કેમ મિલાપ કરે છે. |
Phonetic English
1 | Sahunu sukh tam jan taako, ek beeja par prem j raakho; |
Bhaipanaanu bandhan bhaalo, sobatamaa shubh sangat paalo. | |
2 | E j kharo traataano dhaaro, santarathi to tam na visaaro; |
Dhyaan dhareene drudh man raakho, prem tanu madh bhaave chaakho. | |
3 | Aapan bhaandu, ek pita chhe, sahuthi ooncho te raaja chhe; |
Shu, bhaibe'no, kajiyo kareeye ? Ek bija par krodhe baliye? | |
4 | Naa, pan jem j naam pitaanu 'prem' kahyu chhe, e smaravaanu; |
Tem j sarv preme raheeye, priti tano shubh dhaaro dhareeye. | |
5 | Prem bhalaapanamaa vasvaane prabhauye sarjya chhe saghalaanne; |
Te to din din joto rahe chhe, maanav kem milaap kare chhe. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairav
Chords
Em D D Em સહુનું સુખ તમ જન તાકો, એક બીજા પર પ્રેમ જ રાખો; Em D Em ભાઈપણાનું બંધન ભાળો, સોબતમાં શુભ સંગત પાળો