267: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
|||
Line 86: | Line 86: | ||
==Media - Geet Gunjan - Jeevan Sandesh == | ==Media - Geet Gunjan - Jeevan Sandesh == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:267 Avo Jag Na lok Saghala_Jeevan Sandesh.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:267 Avo Jag Na lok Saghala_Jeevan Sandesh.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C D G | |||
ટેક: આવો જગના લોક સઘળા, ઈસુ રાજા બોલાવે છે. | |||
C D C D | |||
૧ જેનું જગમાં માન નહિ કાંઈ, જેનું જગમાં સ્થાન નહિ કાંઈ, | |||
C D C D G | |||
તેને નામે રાજ્ય લેવા - ઈસુ રાજા બોલાવે છે. | |||
</pre> |
Latest revision as of 22:09, 23 April 2024
૨૬૭ - આમંત્રણ
ટેક: | આવો જગના લોક સઘળા, ઈસુ રાજા બોલાવે છે. |
૧ | જેનું જગમાં માન નહિ કાંઈ, જેનું જગમાં સ્થાન નહિ કાંઈ, |
તેને નામે રાજ્ય લેવા - ઈસુ રાજા બોલાવે છે. | |
૨ | શિરે કંટક તાજ નિશાની, છાપ હજી છે કૂખ વીંધ્યાની; |
વીંધાયેલા હાથ પ્રસારી - ઈસુ રાજા બોલાવે છે. | |
૩ | આવો, ભાઈ આવો, બહેની, આવી કરને પારખ તેની; |
તારા સઘળા ભાર ઊંચકવા - ઈસુ રાજા બોલાવે છે. |
Phonetic English
Tek: | Aavo jaganaa lok saghadaa, Isu raajaa bolaave che. |
1 | Jenu jagamaa maan nahi kaai, jenu jagamaa sthaan nahi kaai, |
Tene naame raajya levaa - Isu raajaa bolaave che. | |
2 | Shire kantak taaj nishaani, chaap hajee che kookh vindhyaani; |
Vindhaayelaa haath prasaari - Isu raajaa bolaave che. | |
3 | Aavo, bhaai aavo, baheni, aavi karane paarakh teni; |
Taaraa saghadaa bhaar uchakva - Isu raajaa bolaave che. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi
Media - Geet Gunjan - Jeevan Sandesh
Chords
G C D G ટેક: આવો જગના લોક સઘળા, ઈસુ રાજા બોલાવે છે. C D C D ૧ જેનું જગમાં માન નહિ કાંઈ, જેનું જગમાં સ્થાન નહિ કાંઈ, C D C D G તેને નામે રાજ્ય લેવા - ઈસુ રાજા બોલાવે છે.