7: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
|||
(14 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
==૭ – પ્રભુને | ==૭ – પ્રભુને દ્વારે == | ||
{| | {| | ||
|+૭ – પ્રભુને | |+૭ – પ્રભુને દ્વારે | ||
|- | |- | ||
|ટેક : | |ટેક : | ||
Line 8: | Line 8: | ||
|૧ | |૧ | ||
|રમણીય કેવા માંડવા તારા, | |રમણીય કેવા માંડવા તારા, | ||
| | |સૈન્યોના રે સરદાર, | ||
|- | |- | ||
| | | | ||
Line 87: | Line 87: | ||
== Media - Traditional Tune - Sung By C.Vanveer== | == Media - Traditional Tune - Sung By C.Vanveer== | ||
{{#widget: | {{#widget:Audio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 1 - Taedo Re Tamare Dhvar.mp3}}}} | ||
|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 1 - Taedo Re Tamare Dhvar.mp3}}}} | |||
https://youtu.be/73izlnqlOAw | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
Line 98: | Line 99: | ||
==Media - Composition By : Mr. Robin Rathod== | ==Media - Composition By : Mr. Robin Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:7 Prabhu Mane Tedo Re Tamare Dwar_Robin Rathod.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:7 Prabhu Mane Tedo Re Tamare Dwar_Robin Rathod.mp3}}}} | ||
==Media - Composition By : Mr. Juliusbhai Chauhan , Sung By CNI Anand Choir== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:7.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
Em D Em | |||
ટેક : પ્રભુ, મને તેડો રે તમારે દ્વાર. | |||
Em G C D Em | |||
૧ રમણીય કેવા માંડવા તારા, સૈન્યોના રે સરદાર, | |||
Em C D Em C D C | |||
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ. | |||
</pre> |
Latest revision as of 21:07, 16 April 2024
૭ – પ્રભુને દ્વારે
ટેક : | પ્રભુ, મને તેડો રે તમારે દ્વાર. | |
૧ | રમણીય કેવા માંડવા તારા, | સૈન્યોના રે સરદાર, |
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, | તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ. | |
૨ | પલ પલ તલપે મનડું રે મારું, | પ્રભુઘરના અભિલાખ, |
હૌયુંય હરખે, કાયાય મલકે, | મંદિરિયે જો મને રાખ....પ્રભુ. | |
૩ | ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, | રક્ષવા નિજ સંતાન, |
ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, | ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ. | |
૪ | કોટી રે દિનની જિંદગી ખોટી, | વસું તુજ દ્વારે જે વાર, |
ઘન ઘન મારા ઈસુ મસીહા, | સફળ કર્યો સંસાર....પ્રભુ. |
Phonetic English
Tek : | Prabhu, mane tedo re tamare dwaar. | |
1 | Ramaniy keva maandava taara, | sainyona re sardaar, |
Tej-kiranana ambaar jhage jya, | tara mandiriyane dwaar....prabhu. | |
2 | Pal pal talape mandu re maaru, | prabhugharna abhilaakh, |
Hauyuy harkhe, kayaay malake, | mandiriye jo mane raakh....prabhu. | |
3 | Challine ghar jo, abaabilne maalo, | rakshava nij santaan, |
Bhala bhala maara prabhumandiriya, | gaau tai taara gungaan....prabhu. | |
4 | Koti re dinani jindagi khoti, | vasu tuj dwaare je vaar, |
Ghan ghan maara Isu masiha, | safal karyo sansaar....prabhu. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Mr. Robin Rathod
Media - Composition By : Mr. Juliusbhai Chauhan , Sung By CNI Anand Choir
Chords
Em D Em ટેક : પ્રભુ, મને તેડો રે તમારે દ્વાર. Em G C D Em ૧ રમણીય કેવા માંડવા તારા, સૈન્યોના રે સરદાર, Em C D Em C D C તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ.