101: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
(24 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
==૧૦૧ – વધસ્તંભને નિહાળ== | ==૧૦૧ – વધસ્તંભને નિહાળ== | ||
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન | |||
{| | {| | ||
|+૧૦૧ – વધસ્તંભને નિહાળ | |+૧૦૧ – વધસ્તંભને નિહાળ , | ||
|- | |- | ||
|ટેક : | |ટેક : | ||
|વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, | |વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ. | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 16: | Line 19: | ||
|- | |- | ||
| | | | ||
|ઈચ્છા પિતા | |ઈચ્છા પિતા તારી, પૂર્ણ થાય મુજમાં...વીંધાય. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|જગનું અજવાળું, | |જગનું અજવાળું, બનીને આવીઓ, પાપી તારું તારણ સાથે લાવીઓ, | ||
|- | |- | ||
| | | | ||
Line 40: | Line 43: | ||
|- | |- | ||
| | | | ||
|કોટિ વંદન હો, મારા | |કોટિ વંદન હો, મારા ઉદ્ધારનારા....વીંધાય. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == | ||
{| | {| | ||
|+101 – Vadhastambhane | |+101 – Vadhastambhane Nihaal | ||
|- | |- | ||
|Tek : | |Tek : | ||
|Vadhastambhane | |Vadhastambhane nihaal, o paapi aaj, vindhaay mukhtidaataa ae taare kaaj. | ||
|- | |- | ||
|1 | |1 | ||
Line 57: | Line 60: | ||
|- | |- | ||
|2 | |2 | ||
|Pitaa, dur karo, aa pyaalo, | |Pitaa, dur karo, aa pyaalo, shokit bani vaani aa uchchaarataa, | ||
|- | |- | ||
| | | | ||
|Ichchhaa pitaa | |Ichchhaa pitaa taari, purna thaay mujamaa...Vindhaay. | ||
|- | |- | ||
|3 | |3 | ||
|Jaganu ajvaadu, | |Jaganu ajvaadu, banine aavio, paapi taaru taaran saathe laavio, | ||
|- | |- | ||
| | | | ||
Line 69: | Line 72: | ||
|- | |- | ||
|4 | |4 | ||
|Adaalate nirdosh aj thario, | |Adaalate nirdosh aj thario, namr banine nav kai vadiyo, | ||
|- | |- | ||
| | | | ||
Line 75: | Line 78: | ||
|- | |- | ||
|5 | |5 | ||
|Shire | |Shire kantak taaj paheraavio, khilaa maarine thambhe jadaavio, | ||
|- | |- | ||
| | | | ||
Line 84: | Line 87: | ||
|- | |- | ||
| | | | ||
|Koti vandan ho, maaraa | |Koti vandan ho, maaraa uddhaaranaaraa....Vindhaay. | ||
|} | |} | ||
==Image== | ==Image== | ||
[[File:Guj101.JPG|500px]] | [[File:Guj101.JPG|500px]] | ||
==Media - Traditional Tune - Sung By C.Vanveer== | |||
{{#widget:Html5mediaAudio | |||
|url={{filepath:101 Vadhastambh Ne Nihal O Papi Aaj_Cassette.mp3}}}} | |||
==Media - Composition By : Mr. Juliusbhai Chauhan , Raag : Shivrajni - CNI ANAND CHOIR== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:101 Vadhastambh Ne Nihal O Papi Aaj_Manu Bhai.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bairagi== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:101 Vadhastambh Ne Nihal _Johnson Mama.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="D"> | |||
D G A G D | |||
વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ. | |||
D G A A G D | |||
૧ વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં, | |||
D G A | |||
પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય. | |||
</pre> |
Latest revision as of 01:43, 19 March 2024
૧૦૧ – વધસ્તંભને નિહાળ
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક : | વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ. |
૧ | વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં, |
પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય. | |
૨ | પિતા, દૂર કરો, આ પ્યાલો, શોકિત બની વાણી આ ઉચ્ચારતાં, |
ઈચ્છા પિતા તારી, પૂર્ણ થાય મુજમાં...વીંધાય. | |
૩ | જગનું અજવાળું, બનીને આવીઓ, પાપી તારું તારણ સાથે લાવીઓ, |
મિત્રે ચુંબનના નિશાને પકડાવીઓ....વીંધાય. | |
૪ | અદાલતે નિર્દોષ જ ઠરીઓ, નમ્ર બનીને નવ કાંઈ વદિયો, |
દુશ્મનોએ તેને થંભે જડાવીઓ....વીંધાય. | |
૫ | શિરે કંટક તાજ પહેરાવીઓ, ખીલા મારીને થંભે જડાવીઓ, |
મારાં પાપે વહાલો મસીહા મરાવીઓ....વીંધાય. | |
૬ | અર્પું જીવન, તારે ચરણે મસીહા, ધન્ય ધન્ય મારા તારણહારા, |
કોટિ વંદન હો, મારા ઉદ્ધારનારા....વીંધાય. |
Phonetic English
Tek : | Vadhastambhane nihaal, o paapi aaj, vindhaay mukhtidaataa ae taare kaaj. |
1 | Vahaalo praarthe, ae vaadimaa, kashtaay ae taare kaaj dilamaa, |
Padayo pasino, jo rakatanaa bundamaa...Vindhaay. | |
2 | Pitaa, dur karo, aa pyaalo, shokit bani vaani aa uchchaarataa, |
Ichchhaa pitaa taari, purna thaay mujamaa...Vindhaay. | |
3 | Jaganu ajvaadu, banine aavio, paapi taaru taaran saathe laavio, |
Mitre chumbananaa nishaane pakadaavio....Vindhaay. | |
4 | Adaalate nirdosh aj thario, namr banine nav kai vadiyo, |
Dushmanoae tene thambhe jadaavio....Vindhaay. | |
5 | Shire kantak taaj paheraavio, khilaa maarine thambhe jadaavio, |
Maaraa paape vahaalo masihaa maraavio....Vindhaay. | |
6 | Arpu jeevan, taare charane masihaa, dhanya dhanya maaraa taaranahaaraa, |
Koti vandan ho, maaraa uddhaaranaaraa....Vindhaay. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Mr. Juliusbhai Chauhan , Raag : Shivrajni - CNI ANAND CHOIR
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bairagi
Chords
D G A G D વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ. D G A A G D ૧ વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં, D G A પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય.