24: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 130: | Line 130: | ||
<pre data-key="G"> | <pre data-key="G"> | ||
G D C D | G D C D | ||
આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન, | આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન, | ||
G D | G D C D G | ||
રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન. | રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન. | ||
</pre> | </pre> |
Latest revision as of 00:08, 19 March 2024
૨૪ – આવો, આપણે યહોવાની આગળ ગાઈએ
૧ | આવો, આપણે સહુ ગાઈએ, | ઈશ્વર સ્તુતિનાં ગાન, |
રે, ભાવે ભેળાં થાઈએ, | ને તેને દઈએ માન. | |
૨ | તેની સમીપ સહુ નમીએ, | આભાર ને સ્તુતિ સાથ, |
બહુ માનથી તેને ભજીએ, | તે છે પવિત્ર નાથ. | |
૩ | ઈશ્વર છે મહા ગૌરવવાન, | સહુ ભૂપ તણો તે ભૂપ, |
સહુ દેવોથી તે શક્તિમાન, | તેના ગુણ છે અનુપ. | |
૪ | તેના હાથમાં જગનાં ઊંડાણ, | તેનો તે છે સૃજનાર, |
ગિરિ-શિખરો તેનાં જાણ, | જગનો તે પાલનહાર. | |
૫ | મા'સાગર તેણે બનાવ્યા, | ને તેમને આપી હદ, |
કોરી ભોંય પર જન વસાવ્યાં, | તેનો પ્રેમ છે બેહદ. | |
૬ | આવો, શીશ નામી ભજીએ, | ઈશ્વરકર્તાની પાસ, |
તેના ચારાના લોક છીએ, | ને તેનાં ઘેટાં ખાસ. |
Phonetic English
1 | Aavo, aapne sahu gaaiae, | ishwar stutina gaan, |
Re, bhaave bhela thaaiae, | ne tene daiae maan. | |
2 | Teni sameep sahu namiae, | abhar ne stuti saath, |
Bahu maanthi tene bhajiae, | te che pavitra naath. | |
3 | Ishwar che maha gauravvaan, | sahu bhoop tano te bhoop, |
Sahu devothi te shaktimaan, | tena gun che anup. | |
4 | Tena haathma jagna undaan, | teno te che srujanaar, |
Giri-shikharo tena jaan, | jagno te palanhaar. | |
5 | Maa'sagar tene banavya, | ne temne aapi had, |
Kori bhony par jan vasavya, | teno prem che behad. | |
6 | Aavo, shish nami bhajiae, | ishwarakartaani paas, |
Tena chaaraana lok chiae, | ne tena gheta khaas. |
Image
Hymn Tune : OrtonVille - Sheet Music in Gujarati Notation
= Media - Hymn Tune : Ortonville : Sung By C.Vanveer
https://youtu.be/9n5fX2ZuOx0&t=20m59s
Hymn Tune : Evan - Sheet Music in Gujarati Notation
Media - Hymn tune : Evan - Sung By Lerryson Wilson Christy
Chords
G D C D આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન, G D C D G રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન.