87: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૮૭ - પ્રભુ ઈસુની પ્રીતિ== {| |+૮૭ - પ્રભુ ઈસુની પ્રીતિ |- |ટેક : |રાખો, રાખો,...") |
Tags: Mobile edit Mobile web edit |
||
(12 intermediate revisions by 4 users not shown) | |||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|દુ:ખ વેઠયું ખ્રિસ્તે ભારી પાપી જન લીધાં તારી. | |દુ:ખ વેઠયું ખ્રિસ્તે ભારી, પાપી જન લીધાં તારી. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 24: | Line 24: | ||
|કેવી પ્રીતિ કીધી તેણે ! એવી કીધી બીજા કોણે? | |કેવી પ્રીતિ કીધી તેણે ! એવી કીધી બીજા કોણે? | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+87 - Prabhu Isuni Priti | |||
|- | |||
|Tek : | |||
|Raakho, raakho, tame priti, prabhu Isuae didhi riti. | |||
|- | |||
|1 | |||
|Pag dhoyaa shishyonaa jyaare, riti shikhavi tene tyaare. | |||
|- | |||
|2 | |||
|Dukh vethyu khriste bhaari, paapi jan lidhaa taari. | |||
|- | |||
|3 | |||
|Vaas kidho jag saathe, paap lidhaa sahunaa maathe. | |||
|- | |||
|4 | |||
|Priti kidhi shir saate, praan didho paapi maate. | |||
|- | |||
|5 | |||
|Maathu naami didho praan, tethi thayu sahunu traan. | |||
|- | |||
|6 | |||
|Kevi priti kidhi tene ! Aevi kidhi bijaa kone? | |||
|} | |||
==Image== | |||
[[File:Guj87.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:87 Rakho Rakho Tame Priti_Manu Bhai+.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Todi== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:87 Rakho Rakho Tame Priti_Manu Bhai.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C D G | |||
ટેક : રાખો, રાખો, તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધિ રીતિ. | |||
G D G | |||
૧ પગ ધોયા શિષ્યોના જ્યારે, રીતિ શીખવી તેણે ત્યારે. | |||
</pre> |
Latest revision as of 23:43, 18 March 2024
૮૭ - પ્રભુ ઈસુની પ્રીતિ
ટેક : | રાખો, રાખો, તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધિ રીતિ. |
૧ | પગ ધોયા શિષ્યોના જ્યારે, રીતિ શીખવી તેણે ત્યારે. |
૨ | દુ:ખ વેઠયું ખ્રિસ્તે ભારી, પાપી જન લીધાં તારી. |
૩ | વાસ કીધો જગ સાથે, પાપ લીધાં સહુનાં માથે. |
૪ | પ્રીતિ કીધી શિર સાટે, પ્રાણ દીધો પાપી માટે. |
૫ | માથું નામી દીધો પ્રાણ, તેથી થયું સહુનું ત્રાણ. |
૬ | કેવી પ્રીતિ કીધી તેણે ! એવી કીધી બીજા કોણે? |
Phonetic English
Tek : | Raakho, raakho, tame priti, prabhu Isuae didhi riti. |
1 | Pag dhoyaa shishyonaa jyaare, riti shikhavi tene tyaare. |
2 | Dukh vethyu khriste bhaari, paapi jan lidhaa taari. |
3 | Vaas kidho jag saathe, paap lidhaa sahunaa maathe. |
4 | Priti kidhi shir saate, praan didho paapi maate. |
5 | Maathu naami didho praan, tethi thayu sahunu traan. |
6 | Kevi priti kidhi tene ! Aevi kidhi bijaa kone? |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Todi
Chords
G C D G ટેક : રાખો, રાખો, તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધિ રીતિ. G D G ૧ પગ ધોયા શિષ્યોના જ્યારે, રીતિ શીખવી તેણે ત્યારે.