90: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
Tags: Mobile edit Mobile web edit |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 97: | Line 97: | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Kedar== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:90 Padharo Rai O Shalem Ma_Manu Bhai_Cassette.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:90 Padharo Rai O Shalem Ma_Manu Bhai_Cassette.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C G D | |||
ટેક : પધારો રાય ઓ શાલેમમાં, પધારો. રાજન શાંતિના. | |||
G D | |||
૧ ભાખેલા ભાવિ પૂર્ણ કરાએ, | |||
C D G | |||
રાજન જયકેરા નાદે વધાએ; | |||
G D | |||
વછેરે વિરાજી પ્રેમે પધારે, | |||
C D G | |||
બાળો લલકારે જય-જયકારે. | |||
</pre> |
Latest revision as of 22:19, 9 March 2024
૯૦ - વિજયવંત પ્રવેશ
કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન |
ટેક : | પધારો રાય ઓ શાલેમમાં, પધારો. રાજન શાંતિના. |
૧ | ભાખેલા ભાવિ પૂર્ણ કરાએ, |
રાજન જયકેરા નાદે વધાએ; | |
વછેરે વિરાજી પ્રેમે પધારે, | |
બાળો લલકારે જય-જયકારે. | |
૨ | ખજૂરી કેરી ડાળી ગ્રહે સહુ, |
સ્તુતિના નાદો ગજાવે તહીં બહુ; | |
હોસાના, હોસાના, હોસાના, હોજો, | |
પરમ ઊંચામાં હોસાના હો. | |
૩ | જયકેરા નાદે નગરી ગાજે, |
પધારે રાજન શાંતિના સાજે; | |
સ્વર્ગતણો એ રાજવી આજે, | |
આવ્યો રે સહુના તારણ કાજે. |
Phonetic English
Kartaa : | Jayvantibahen J. Chauhaan |
Tek : | Padhaaro raay o shaalemamaa, padhaaro. Raajan shaantinaa. |
1 | Bhaakhelaa bhaavi purna karaae, |
Raajan jaykeraa naade vadhaae; | |
Vachere viraaji preme padhaare, | |
Baalo lalakaare jay-jaykaare. | |
2 | Khajoori keri daali grahe sahu, |
Stutinaa naade gajaave tahi bahu; | |
Hosaanaa, hosaanaa, hosaanaa, hojo, | |
Param unchaamaa hosaanaa ho. | |
3 | Jaykeraa naade nagari gaaje, |
Padhaare raajan shaantinaa saaje; | |
Swargtano ae raajvi aaje, | |
Aavyo re sahunaa taaran kaaje. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Kedar
Chords
G C G D ટેક : પધારો રાય ઓ શાલેમમાં, પધારો. રાજન શાંતિના. G D ૧ ભાખેલા ભાવિ પૂર્ણ કરાએ, C D G રાજન જયકેરા નાદે વધાએ; G D વછેરે વિરાજી પ્રેમે પધારે, C D G બાળો લલકારે જય-જયકારે.