259: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Tags: Mobile edit Mobile web edit
 
(3 intermediate revisions by one other user not shown)
Line 81: Line 81:
[[File:Guj259.JPG|500px]]
[[File:Guj259.JPG|500px]]

==Media - Traditional Tune==
==Media - Traditional Tune - Sung By C.Vanveer==
{{#widget:Html5mediaAudio|url={{filepath:259 Avva Ne De Aje_Traditional Tune.mp3}}}}
{{#widget:Html5mediaAudio
 
|url={{filepath:259 Avva Ne De Aje_Traditional Tune_Caseete.mp3}}}}

==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
Line 89: Line 89:

==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
==Media - Composition By : Mr. Robin Rathod==
{{#widget:Html5mediaAudio|url={{filepath:259 Avva Ne De Aje_Manu Bhai+.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:259 Avva Ne De Aje_Manu Bhai+.mp3}}}}

==Media - Composition By : Late Mr. Johnson Daniel ==
==Media - Composition By : Late Mr. Johnson Daniel ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:259 Avva Ne De Aje_Johnson Mama.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:259 Avva Ne De Aje_Johnson Mama.mp3}}}}
==Chords==
<pre data-key="G">
    G        D
ટેક: આવવાને દે, આજે આવવાને દે;
    C            D    G
    સ્વર્ગી પરોણાને માંહે આવવાને દે.
  G              D
૧ ઠોકે છે તે દ્વાર, આજે ઠોકે છે તે દ્વાર;
  C          D    G
  પ્રભુપુત્રને તું માંહે આવવાને દે. આવવાને.
</pre>

Latest revision as of 21:58, 9 March 2024

૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર

૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર
ટેક: આવવાને દે, આજે આવવાને દે;
સ્વર્ગી પરોણાને માંહે આવવાને દે.
ઠોકે છે તે દ્વાર, આજે ઠોકે છે તે દ્વાર;
પ્રભુપુત્રને તું માંહે આવવાને દે. આવવાને.
હૈયું ખોલી દઈ, આજે હૈયું ખોલી દઈ;
મિત્ર કરી લઈ તેને આવવાને દે. આવવાને.
ઢીલ નહિ કર, આજે ઢીલ નહિ કર;
રખે તને તજી દઈને ચાલ્યો જાય તે. આવવાને.

Phonetic English

259 - Prabhu Isune Aavakaar
Tek: Aavavaane de, aaje aavavaane de;
Svargi paronaane maanhe aavavaane de.
1 Thoke chhe te dvaar, aaje thoke chhe te dvaar;
Prabhuputrane tun maanhe aavavaane de. Aavavaane.
2 Haiyun kholi dai, aaje haiyun kholi dai;
Mitra kari lai tene aavavaane de. Aavavaane.
3 Dheel nahi kar, aaje dheel nahi kar;
Rakhe tane taji daeene chaalyo jaay te. Aavavaane.

Image

Media - Traditional Tune - Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media - Composition By : Mr. Robin Rathod

Media - Composition By : Late Mr. Johnson Daniel

Chords

    G        D
ટેક: આવવાને દે, આજે આવવાને દે;
    C             D     G
    સ્વર્ગી પરોણાને માંહે આવવાને દે.
  G               D
૧ ઠોકે છે તે દ્વાર, આજે ઠોકે છે તે દ્વાર;
  C           D     G
  પ્રભુપુત્રને તું માંહે આવવાને દે. આવવાને.