124: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Chords) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 83: | Line 83: | ||
==Media - Composition By : Mr. Robin Rathod== | ==Media - Composition By : Mr. Robin Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:124 Bharyo Anand Ur May_Robin Rathod_Sing By Manu Bhai.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:124 Bharyo Anand Ur May_Robin Rathod_Sing By Manu Bhai.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="F#"> | |||
F# C# | |||
ટેક: ભર્યો આનંદ ઉર માંય, ફીટી મરણની છાંય, | |||
B C# F# | |||
ઈસુ ઊઠયો જય જયકાર. | |||
F# C# | |||
જીતી શત્રુ સમુદાય, વળી પાપો ને અન્યાય, | |||
B C# F# | |||
ઈસુ ઊઠયો જય જયકાર. | |||
F# B C# B C# | |||
૧. પામ્યો મરન સહી દુ:ખ ખાસ, કીધો ત્રણ દિવસ ઘોરવાસ; | |||
F# B C# C# C# | |||
ઊઠયો તે, ઊઠયો તે, દિન રવિને પ્રભાત, ધન્ય પ્રભુ સાક્ષાત. ભર્યો. | |||
</pre> |
Latest revision as of 06:17, 26 February 2024
૧૨૪ – વિજયી પુનરુત્થાન
કર્તા: સી.એમ .જસ્ટિન
ટેક: | ભર્યો આનંદ ઉર માંય, ફીટી મરણની છાંય, |
ઈસુ ઊઠયો જય જયકાર. | |
જીતી શત્રુ સમુદાય, વળી પાપો ને અન્યાય, | |
ઈસુ ઊઠયો જય જયકાર. | |
૧ | પામ્યો મરન સહી દુ:ખ ખાસ, કીધો ત્રણ દિવસ ઘોરવાસ; |
ઊઠયો તે, ઊઠયો તે, દિન રવિને પ્રભાત, ધન્ય પ્રભુ સાક્ષાત. ભર્યો. | |
૨ | થયો કબર ઉપર જયવાન; તોડી બંધન આપ્યું મુક્તિદાન; |
માણોને, માણોને, આપ્યો સ્વર્ગીય ઉલ્લાસ, ટાળ્યો નરકનો વાસ. ભર્યો. | |
૩ | પાપી કાજે થયો એ ત્રાણ, વિશ્વાસે મફત લો દાન; |
ગાએ છે, ગાએ છે, સ્તુતિ તણાં દૂતો ગાન, ઈસુ થયો જયવાન. ભર્યો. |
Phonetic English
Tek: | Bharyo aanand ur maay, fiti maranani chaay, |
Isu uuthayo jay jaykaar. | |
Jeeti shatru samudaay, vadi paapo ne anyaay, | |
Isu uuthayo jay jaykaar. | |
1 | Paamyo maran sahi dukh khaas, kidho tran divas ghorvaas; |
Uuthayo te, uuthayo te, din ravine prabhaat, dhanya prabhu saakshaat. Bharyo. | |
2 | Thayo kabar upar jayvaan; todi bandhan aapyu muktidaan; |
Maanone, maanone, aapyo swargiya ullaas, taadyo narakano vaas. Bharyo. | |
3 | Paapi kaaje thayo ae traan, vishwaase mafat lo daan; |
Gaao che, gaao che, stuti tanaa duto gaan, Isu thayo jayvaan. Bharyo. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Mr. Robin Rathod
Chords
F# C# ટેક: ભર્યો આનંદ ઉર માંય, ફીટી મરણની છાંય, B C# F# ઈસુ ઊઠયો જય જયકાર. F# C# જીતી શત્રુ સમુદાય, વળી પાપો ને અન્યાય, B C# F# ઈસુ ઊઠયો જય જયકાર. F# B C# B C# ૧. પામ્યો મરન સહી દુ:ખ ખાસ, કીધો ત્રણ દિવસ ઘોરવાસ; F# B C# C# C# ઊઠયો તે, ઊઠયો તે, દિન રવિને પ્રભાત, ધન્ય પ્રભુ સાક્ષાત. ભર્યો.