328: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Tags: Mobile edit Mobile web edit |
||
Line 111: | Line 111: | ||
==Media - Hymn Tune : Hendon == | ==Media - Hymn Tune : Hendon == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Hendon + Take My Life And Let It Be.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:Hendon + Take My Life And Let It Be.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="C"> | |||
C F C F | |||
પ્રભુ, મારું જીવન લે, મારાં તન, મન, તારાં છે; | |||
C F Dm C | |||
તું લે મારા હોઠનું ફળ, દરેક દિવસ, દરેક પળ. | |||
</pre> |
Revision as of 07:59, 21 January 2024
૩૨૮ - પૂર્ણાર્પણ
૧ | પ્રભુ, મારું જીવન લે, મારાં તન, મન, તારાં છે; |
તું લે મારા હોઠનું ફળ, દરેક દિવસ, દરેક પળ. | |
૨ | પ્રભુ, મારા હોઠ ઉઘાડ, સ્તુતિ મારાથી ગવાડ; |
મારાં હાથકામ તું કરાવ, મારાં પગલાં તું ચલાવ. | |
૩ | પ્રભુ, મારાં નાણાં લે, દરેક અર્ધી તારી છે; |
મારું જ્ઞાન તું કામમાં લે, સારી બુદ્ધિ મને દે. | |
૪ | તારી મરજી મારી કર, મારું દિલ એ તારું ઘર; |
ઈસુ, તું પર હેત કરીશ, તારી આજ્ઞા હું પાળીશ. | |
૫ | પ્રભુ, મારું જીવન લે, મારાં તન, મન તારાં છે; |
તારા સેવકને સંભાળ, તારે કાજે સર્વકાળ. |
Phonetic English
1 | Prabhu, maaru jeevan le, maaraa tan, man, taaraa chhe; |
Tu le maara hothanu phal, darek divas, darek pal. | |
2 | Prabhu, maara hoth ughaad, stuti maaraathi gavaad; |
Maaraa haathakaam tu karaav, maaraa pagalaa tu chalaav. | |
3 | Prabhu, maaraa naanaa le, darek ardhi taari chhe; |
Maaru gyaan tu kaamamaa le, saari buddhi mane de. | |
4 | Taari maraji maari kar, maaru dil e taaru ghar; |
Isu, tu par het karish, taari aagya hu paaleesh. | |
5 | Prabhu, maaru jeevan le, maaraa tan, man taaraa chhe; |
Taara sevakane sambhaal, taare kaaje sarvakaal. |
Image
Media - Hymn Tune : Innocents
Media - Hymn Tune : Innocents - Sung By Lerryson Wilson Christy
Media - Hymn Tune : Innocents - Sung By C.Vanveer
Media - Hymn Tune : Mozart
Media - Hymn Tune : Consecration
Media - Hymn Tune : Hendon
Chords
C F C F પ્રભુ, મારું જીવન લે, મારાં તન, મન, તારાં છે; C F Dm C તું લે મારા હોઠનું ફળ, દરેક દિવસ, દરેક પળ.