429: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૨૯ - નવીન વર્ષ == {| |+૪૨૯ - નવીન વર્ષ |- | |સવૈય એકત્રીસા |- | |કર્તા: કા. મા. ર...") |
No edit summary |
||
(7 intermediate revisions by 4 users not shown) | |||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| | | | ||
|કર્તા: કા. મા. રત્નગ્રાહી | |કર્તા: [[Kahanji_Madhavji_Ratnagrahi| કા. મા. રત્નગ્રાહી]] | ||
|- | |- | ||
| | | | ||
Line 68: | Line 68: | ||
|સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. | |સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+429 - Naveen Varsh | |||
|- | |||
| | |||
|Savaiya Ekatreesa | |||
|- | |||
| | |||
|Karta: [[Kahanji_Madhavji_Ratnagrahi| K. M. Ratnagrahi]] | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|Jo aaje je saal gai gat kaale ganana teni jaan, | |||
|- | |||
| | |||
|Naveen varas bethun chhe aaje, pratham divasano pragatayo bhaan; | |||
|- | |||
| | |||
|Ati harshe Prabhu paay padeene deen mane yaacho bahu vaar, | |||
|- | |||
| | |||
|Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Joonun varsh gayun te saathe jaao joonun je am maanya, | |||
|- | |||
| | |||
|Naveen varasamaan naveenapanaae amathi krati shubh thaay; | |||
|- | |||
| | |||
|Aatmaanun ajavaalun aapi, timir tamaam kari sanhaar, | |||
|- | |||
| | |||
|Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Suvaartaana sevakamaan bahu aaturata ne hons vadhaar, | |||
|- | |||
| | |||
|Vadhaamaneeni vaato vadava bal dai khullaan kar sahu dvaar; | |||
|- | |||
| | |||
|Traanaprabhaakar poorn prakashe andhaaraamaan thaaro thaar, | |||
|- | |||
| | |||
|Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|A bhootalana bahu bhaagomaan andhaare vasanaara jeh, | |||
|- | |||
| | |||
|Isu paase sheesh namaavi ajavaalun sahu paame teh; | |||
|- | |||
| | |||
|Sarv janomaan geet gavaae, thaao Isuno jayakaar, | |||
|- | |||
| | |||
|Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj429.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:429 Jo Aje je Saal Gayi_Johnson Mama.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C G D G | |||
જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાણ, | |||
C G D C G | |||
નવીન વરસ બેઠું છે આજે, પ્રથમ દિવસનો પ્રગટયો ભાણ; | |||
G C G D G | |||
અતિ હર્ષે પ્રભુ પાય પડીને દીન મને યાચો બહુ વાર, | |||
G C D C G | |||
સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. | |||
</pre> |
Latest revision as of 22:38, 27 December 2023
૪૨૯ - નવીન વર્ષ
સવૈય એકત્રીસા | |
કર્તા: કા. મા. રત્નગ્રાહી | |
૧ | જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાણ, |
નવીન વરસ બેઠું છે આજે, પ્રથમ દિવસનો પ્રગટયો ભાણ; | |
અતિ હર્ષે પ્રભુ પાય પડીને દીન મને યાચો બહુ વાર, | |
સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. | |
૨ | જૂનું વર્ષ ગયું તે સાથે જાઓ જૂનું જે અમ માંય, |
નવીન વરસમાં નવીનપણાએ અમથી કૃતિ શુભ થાય; | |
આત્માનું અજવાળું આપી, તિમિર તમામ કરી સંહાર, | |
સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. | |
૩ | સુવાર્તાના સેવકમાં બહુ આતુરતા ને હોંસ વધાર, |
વધામણીની વાતો વદવા બળ દઈ ખુલ્લાં કર સહુ દ્વાર; | |
ત્રાણપ્રભાકર પૂર્ણ પ્રકાશે અંધારામાં ઠારો ઠાર, | |
સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. | |
૪ | આ ભૂતળના બહુ ભાગોમાં અંધારે વસનારા જેહ, |
ઈસુ પાસે શીશ નમાવી અજવાળું સહુ પામે તેહ; | |
સર્વ જનોમાં ગીત ગવાએ, થાઓ ઈસુનો જયકાર, | |
સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. |
Phonetic English
Savaiya Ekatreesa | |
Karta: K. M. Ratnagrahi | |
1 | Jo aaje je saal gai gat kaale ganana teni jaan, |
Naveen varas bethun chhe aaje, pratham divasano pragatayo bhaan; | |
Ati harshe Prabhu paay padeene deen mane yaacho bahu vaar, | |
Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar. | |
2 | Joonun varsh gayun te saathe jaao joonun je am maanya, |
Naveen varasamaan naveenapanaae amathi krati shubh thaay; | |
Aatmaanun ajavaalun aapi, timir tamaam kari sanhaar, | |
Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar. | |
3 | Suvaartaana sevakamaan bahu aaturata ne hons vadhaar, |
Vadhaamaneeni vaato vadava bal dai khullaan kar sahu dvaar; | |
Traanaprabhaakar poorn prakashe andhaaraamaan thaaro thaar, | |
Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar. | |
4 | A bhootalana bahu bhaagomaan andhaare vasanaara jeh, |
Isu paase sheesh namaavi ajavaalun sahu paame teh; | |
Sarv janomaan geet gavaae, thaao Isuno jayakaar, | |
Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel
Chords
G C G D G જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાણ, C G D C G નવીન વરસ બેઠું છે આજે, પ્રથમ દિવસનો પ્રગટયો ભાણ; G C G D G અતિ હર્ષે પ્રભુ પાય પડીને દીન મને યાચો બહુ વાર, G C D C G સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર.