428: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૨૮ - નવીન વર્ષ == {| |+૪૨૮ - નવીન વર્ષ |- | |કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ |- | |- | ટ...") |
(→Chords) |
||
(10 intermediate revisions by 4 users not shown) | |||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|જીવન વિણના | |જીવન વિણના બહુ જીવોને તું જિવાડી લેજે રે, | ||
|- | |- | ||
| | | | ||
Line 80: | Line 80: | ||
|નિજ દાસોની નમ્ર વિનંતી હેતથી લક્ષે લેજે રે. નવીન. | |નિજ દાસોની નમ્ર વિનંતી હેતથી લક્ષે લેજે રે. નવીન. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+428 - Naveen Varsh | |||
|- | |||
| | |||
|Karta: Daniel Dahyabhai | |||
|- | |||
| | |||
|- | |||
|Tek: | |||
|Naveen varasamaan naveen sudaano he prabhu, sahune deje re, | |||
|- | |||
| | |||
|Sahu ghar sahu jan ne sahu manamaan vaas kari tun raheje re. | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|Jeevan vinana bachu jeevone tun jivaadi leje re, | |||
|- | |||
| | |||
|Aatmik andhaan sandhaan mananun timit tale tuj teje re. Naveen. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Gat varasomaan khot padi je te tun poori deje re, | |||
|- | |||
| | |||
|Nij bhaktone nitya amar jal preme paato raheje re. Naveen. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Tuj krapaana shubh sandesha nitanit nautam deje re, | |||
|- | |||
| | |||
|Sahu santona sukh dukh kaale pal pal paase raheje re. Naveen. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Sevak, shodhak, bodhak, lekhak vadhata vadhata deje re, | |||
|- | |||
| | |||
|Aashisharoop sarita pere sahu antaramaan vheje re. Naveen. | |||
|- | |||
| | |||
|- | |||
|5 | |||
|Aatmik vrashti bahu bahu jan par tun varasaavi deje re, | |||
|- | |||
| | |||
|Dusht, hatheelaan nirday manane shreshth kari de saheje re. Naveen. | |||
|- | |||
| | |||
|- | |||
|6 | |||
|Gat varasonaan kadavaan dukho jena manamaan je je re, | |||
|- | |||
| | |||
|He dukhabhanjak, tun karunaathi de visaraavi te te re. Naveen. | |||
|- | |||
| | |||
|- | |||
|7 | |||
|Ne sarave je shubhata tujamaan te tun sahumaan bharaje re, | |||
|- | |||
| | |||
|Tav aashishe aa avanine sundar, sukhakar karaje re. Naveen. | |||
|- | |||
| | |||
|- | |||
|8 | |||
|Sahune tuj adbhut paraakram tun dekhaadi deje re, | |||
|- | |||
| | |||
|Nij daasoni namra vinanti hetathi lakshe leje re. Naveen. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj428.JPG|500px]] | |||
== Media - Traditional Tune , Sung By C.Vanveer== | |||
{{#widget:Html5mediaAudio | |||
|url={{filepath:428 Navin Varsh Ma Navin Sudano_Traditional Tune_Cassette.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:428 Navin Varsh Ma Navin Sudano_Manu Bhai.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
ટેક: | |||
G C D C G | |||
નવીન વરસમાં નવીન સુદાનો હે પ્રભુ, સહુને દેજે રે, | |||
G C G D C G | |||
સહુ ઘર સહુ જન, ને સહુ મનમાં, ને સહુ મનમાં, વાસ કરી તું રહેજે રે. | |||
G D C D C G | |||
૧. જીવન વિણના, બહુ જીવોને, બહુ જીવોને, તું જિવાડી લેજે રે, | |||
G D C D C G | |||
આત્મિક અંધાં, સંધાં મનનું, સંધાં મનનું, તિમિત ટળે તુજ તેજે રે. નવીન | |||
</pre> |
Latest revision as of 22:28, 27 December 2023
૪૨૮ - નવીન વર્ષ
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ | |
ટેક: |
નવીન વરસમાં નવીન સુદાનો હે પ્રભુ, સહુને દેજે રે, |
સહુ ઘર સહુ જન ને સહુ મનમાં વાસ કરી તું રહેજે રે. | |
૧ | જીવન વિણના બહુ જીવોને તું જિવાડી લેજે રે, |
આત્મિક અંધાં સંધાં મનનું તિમિત ટળે તુજ તેજે રે. નવીન. | |
૨ | ગત વરસોમાં ખોટ પડી જે તે તું પૂરી દેજે રે, |
નિજ ભક્તોને નિત્ય અમર જળ પ્રેમે પાતો રહેજે રે. નવીન. | |
૩ | તુજ કૃપાના શુભ સંદેશા નિતનિત નૌતમ દેજે રે, |
સહુ સંતોના સુખ દુ:ખ કાળે પળ પળ પાસે રહેજે રે. નવીન. | |
૪ | સેવક, શોધક, બોધક, લેખક વધતા વધતા દેજે રે, |
આશિષરૂપ સરિતા પેરે સહુ અંતરમાં વ્હેજે રે. નવીન. | |
૫ | આત્મિક વૃષ્ટિ બહુ બહુ જન પર તું વરસાવી દેજે રે, |
દુષ્ટ, હઠીલાં નિર્દય મનને શ્રેષ્ઠ કરી દે સહેજે રે. નવીન. | |
૬ | ગત વરસોનાં કડવાં દુ:ખો જેના મનમાં જે જે રે, |
હે દુ:ખભંજક, તું કરુણાથી દે વિસરાવી તે તે રે. નવીન. | |
૭ | ને સરવે જે શુભતા તુજમાં તે તું સહુમાં ભરજે રે, |
તવ આશિષે આ અવનિને સુંદર, સુખકર કરજે રે. નવીન. | |
૮ | સહુને તુજ અદ્ભુત પરાક્રમ તું દેખાડી દેજે રે, |
નિજ દાસોની નમ્ર વિનંતી હેતથી લક્ષે લેજે રે. નવીન. |
Phonetic English
Karta: Daniel Dahyabhai | |
Tek: | Naveen varasamaan naveen sudaano he prabhu, sahune deje re, |
Sahu ghar sahu jan ne sahu manamaan vaas kari tun raheje re. | |
1 | Jeevan vinana bachu jeevone tun jivaadi leje re, |
Aatmik andhaan sandhaan mananun timit tale tuj teje re. Naveen. | |
2 | Gat varasomaan khot padi je te tun poori deje re, |
Nij bhaktone nitya amar jal preme paato raheje re. Naveen. | |
3 | Tuj krapaana shubh sandesha nitanit nautam deje re, |
Sahu santona sukh dukh kaale pal pal paase raheje re. Naveen. | |
4 | Sevak, shodhak, bodhak, lekhak vadhata vadhata deje re, |
Aashisharoop sarita pere sahu antaramaan vheje re. Naveen. | |
5 | Aatmik vrashti bahu bahu jan par tun varasaavi deje re, |
Dusht, hatheelaan nirday manane shreshth kari de saheje re. Naveen. | |
6 | Gat varasonaan kadavaan dukho jena manamaan je je re, |
He dukhabhanjak, tun karunaathi de visaraavi te te re. Naveen. | |
7 | Ne sarave je shubhata tujamaan te tun sahumaan bharaje re, |
Tav aashishe aa avanine sundar, sukhakar karaje re. Naveen. | |
8 | Sahune tuj adbhut paraakram tun dekhaadi deje re, |
Nij daasoni namra vinanti hetathi lakshe leje re. Naveen. |
Image
Media - Traditional Tune , Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
ટેક: G C D C G નવીન વરસમાં નવીન સુદાનો હે પ્રભુ, સહુને દેજે રે, G C G D C G સહુ ઘર સહુ જન, ને સહુ મનમાં, ને સહુ મનમાં, વાસ કરી તું રહેજે રે. G D C D C G ૧. જીવન વિણના, બહુ જીવોને, બહુ જીવોને, તું જિવાડી લેજે રે, G D C D C G આત્મિક અંધાં, સંધાં મનનું, સંધાં મનનું, તિમિત ટળે તુજ તેજે રે. નવીન