61: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
|||
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 110: | Line 110: | ||
== Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | == Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:61 Jayvanti Natal Smaru Hu_Manu Bhai_Cassette.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:61 Jayvanti Natal Smaru Hu_Manu Bhai_Cassette.mp3}}}} | ||
== Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | == Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:61 Jayvanti Natal Smaru Hu_Manu Bhai+.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:61 Jayvanti Natal Smaru Hu_Manu Bhai+.mp3}}}} | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:61 Jayvanti Natal Smaru Hu Johnson Mama Kalavati Cassette.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="D"> | |||
ટેક : | |||
D | |||
જયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ; | |||
A D A D | |||
ખ્રિસ્ત જયંતી કાળ, સ્મરું હું જયવંતી નાતાલ. | |||
D G D | |||
૧. ધન ધન દેશ યહુદા તુજને, ધન બેથલેહેમ ગામ; | |||
D G D | |||
ધન ધન સીમા ગામ તણી, ત્યાં થઈ રઢિયાળી જામ, | |||
D | |||
ત્યાં થઈ રઢિયાળી જામ, | |||
D G A D | |||
ત્યાં થઈ રઢિયાળી જામ. સ્મરું હું જયવંતી નાતાલ. | |||
</pre> | |||
Latest revision as of 23:13, 22 December 2023
૬૧ - જયવંતી નાતાલ
(ગુણવંતી ગુજરાત - એ રાગે) | |
કર્તા : | કા.મા.રત્નગ્રાહી |
ટેક : | જયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ; |
ખ્રિસ્ત જયંતી કાળ, સ્મરું હું જયવંતી નાતાલ. | |
૧ | ધન ધન દેશ યહુદા તુજને, ધન બેથલેહેમ ગામ; |
ધન ધન સીમા ગામ તણી, ત્યાં થઈ રઢિયાળી જામ.સ્મરું. | |
૨ | શ્વેતાંબર પરિધાન કરીને, સ્વર્ગી દૂતો ત્યાંય; |
ખ્રિસ્ત જયંતી કેરું રૂડું મંગળ ગાયન ગાય.સ્મરું. | |
૩ | "પરમ ઊંચામાં પ્રભુને મહિમા, શાંતિ પૃથ્વીમાંય": |
મધુર સ્વરોનો રણકો આજે જગમાંહે સંભળાય.સ્મરું. | |
૪ | આનંદી શુભ વાર્તા સુણી, ધન ધન ઘેટાંપાળ ! |
બાળ પ્રભુનાં દર્શન કરવા ધસિયા સૌ તત્કાળ.સ્મરું. | |
૫ | ચકચકતા તારાને તેજે આવ્યા માગી ત્યાંય; |
વિધ વિધનાં અર્પણ લાવીને લાગ્યા પ્રભુને પાય.સ્મરું. | |
૬ | ચાલો ઘેટાંપાળક સંગે, પ્રભુનાં દર્શન કાજ; |
જ્ઞાની સંગે અર્પણ કરીને, તન મન, ધનનું આજ.સ્મરું. |
Phonetic English
(Gunvanti Gujarat - A Raage) | |
Kartaa : | Kaa.Maa.Ratnagraahi |
Tek : | Jayvanti Naataal, smaru hu jayvanti naataal; |
Khrist jayanti kaal, smaru hu jayvanti naataal. | |
1 | Dhan dhan desh yahudaa tujne, dhan bethalehem gaam; |
Dhan dhan seemaa gaam tani, tyaa thai rathiyaali jaam.Smaru. | |
2 | Shwetaambar paridhaan karine, swargi duto tyaay; |
Khrist jayanti keru rudu mangal gaayan gaay.Smaru. | |
3 | "Param unchaamaa prabhune mahimaa, shaant pruthavimaay": |
Madhur swarono ranako aaje jagmaahe sambhalaay.Smaru. | |
4 | Aanandi shubh vaartaa sun, dhan dhan ghetaapaal ! |
Baal prabhunaa darshan karvaa dhasiyaa sau tatkaal.Smaru. | |
5 | Chakchakataa taaraane teje aavyaa maagi tyaay; |
Vidh vidhnaa arpan laavine laagyaa prabhune paay.Smaru. | |
6 | Chaalo ghetaapaalak sange, prabhunaa darshan kaaj; |
Gyaani sange arpan karie, tan man, dhananu aaj.Smaru. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati
Chords
ટેક : D જયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ; A D A D ખ્રિસ્ત જયંતી કાળ, સ્મરું હું જયવંતી નાતાલ. D G D ૧. ધન ધન દેશ યહુદા તુજને, ધન બેથલેહેમ ગામ; D G D ધન ધન સીમા ગામ તણી, ત્યાં થઈ રઢિયાળી જામ, D ત્યાં થઈ રઢિયાળી જામ, D G A D ત્યાં થઈ રઢિયાળી જામ. સ્મરું હું જયવંતી નાતાલ.