75: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Chords) |
|||
Line 71: | Line 71: | ||
Em D C D Em Em | Em D C D Em Em | ||
૧. પૃથ્વી જનમવા દેવે નિહાળી, દેવે નિહાળી જી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. | ૧. પૃથ્વી જનમવા દેવે નિહાળી, દેવે નિહાળી જી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. | ||
D | D C Em D | ||
ટેક : હદ તો પ્રીતિએ તુજ વાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. | ટેક : હદ તો પ્રીતિએ તુજ વાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. | ||
C D Em | C D Em |
Revision as of 03:52, 15 December 2023
૭૫ - પ્રભુનો ત્યાગ
(રાગ : | ઝેર તો પીધેલાં જાણી જાણી) |
કર્તા : | એન. જે. જ્યેશ |
ટેક : | હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા. |
૧ | પૃથ્વી જનમવા દેવે નિહાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. |
૨ | પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા, છાપરી મળેય નહિ તારી ! પ્રભુજી. |
૩ | બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ, દુનિયા દુશ્મન થઈ સારી ! પ્રભુજી. |
૪ | દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી, દુવા અરિને દીધ ત્યારી ! પ્રભુજી. |
૫ |
દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી. |
Phonetic English
(Raag : | Zer to pidhelaa jaani jaani) |
Kartaa : | N. J. Jayesh |
Tek : | Had to priti tuj vaali, prabhuji maaraa. |
1 | Pruthvi janamavaa deve nihaali, laagi gabhaan ek saari ! Prabhuji. |
2 | Praani, pankhio maat kotar, maalaa, chaapari maley nahi taari ! Prabhuji. |
3 | Badale bhalaai tane saanpadi buraai, duniyaa dushman thai saari ! Prabhuji. |
4 | Didho latakaavi tane laakade o swami, duvaa arine didh tyaari ! Prabhuji. |
5 |
Didhu balidaan te paape amaaraa, kidhu praanaaparna bhaari ! Prabhuji. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod - Sung By C.Vanveer
Chords
Em D C D Em Em ૧. પૃથ્વી જનમવા દેવે નિહાળી, દેવે નિહાળી જી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. D C Em D ટેક : હદ તો પ્રીતિએ તુજ વાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. C D Em હદ તો પ્રીતિએ તુજ વાળી. Em હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા. C D Em હદ તો પ્રીતિએ તુજ વાળી.