67: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
(9 intermediate revisions by 4 users not shown) | |||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| | | | ||
|ગરીબ થયો | |ગરીબ થયો ઉદ્ધારવાને, ધરી નહીં લાજ. ગાઓ. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|પતિતોને | |પતિતોને તારવાને કેવી કીધી રહેમ | ||
|- | |- | ||
| | | | ||
|અધમો | |અધમો ઉદ્ધારવાને કેવો છે આ પ્રેમ ! ગાઓ. | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
Line 78: | Line 78: | ||
|- | |- | ||
| | | | ||
|Dutono swami te banyo, | |Dutono swami te banyo, anhi namr daas. Gaao. | ||
|- | |- | ||
|2 | |2 | ||
Line 87: | Line 87: | ||
|- | |- | ||
|3 | |3 | ||
| | |Garib, Laachaar, pidaayelaa paapione kaaj; | ||
|- | |- | ||
| | | | ||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
|4 | |4 | ||
|Patitone | |Patitone taarvaane kevi kidhi rahem | ||
|- | |- | ||
| | | | ||
|Adhamo | |Adhamo uddhaarvaano kevo che aa prem ! Gao. | ||
|- | |- | ||
|5 | |5 | ||
|Traataa, ame sahu thaiae, | |Traataa, ame sahu thaiae, namr tu samaan; | ||
|- | |- | ||
| | | | ||
Line 110: | Line 110: | ||
|Prabhu Isu tanu man, dhariae khachit. Gao. | |Prabhu Isu tanu man, dhariae khachit. Gao. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj67.JPG|500px]] | |||
==Media - Traditional Tune== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:67 Gao Jay Gan Aaje Cassette.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel Sung By CNI Ellisbrdge Choir on 28-12-2019== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:67 Gao Jay Gan Aje Johnson Mama Sung By CNI Ellisbrdge Choir on 28-12-2019.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:67 Gao Jay Gan Aje_Manu Bhai.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="C"> | |||
C G | |||
ટેક : ગાઓ જયગાન આજે, ગાઓ જયગાન; | |||
F G C | |||
દૂતો સાથે ગાઓ આજે, જય જય ગાન. | |||
C G | |||
૧. સ્વર્ગવાસી દેવ આવ્યો, માનવીની પાસ; | |||
F G C | |||
દૂતોનો સ્વામી તે બન્યો, અહીં નમ્ર દાસ. ગાઓ. | |||
</pre> |
Latest revision as of 01:44, 15 December 2023
૬૭ - જયગાન
ગરબી (તાલ : કેહરવા) | |
( આવવાને દે આજે - એ રાગ) | |
કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
ટેક : | ગાઓ જયગાન આજે, ગાઓ જયગાન; |
દૂતો સાથે ગાઓ આજે, જય જય ગાન. | |
૧ | સ્વર્ગવાસી દેવ આવ્યો, માનવીની પાસ; |
દૂતોનો સ્વામી તે બન્યો, અહીં નમ્ર દાસ. ગાઓ. | |
૨ | તજ્યું સ્વર, તજ્યું ઘર, ગૌરવી રહેઠાણ; |
ધરી નરદેહ તેણે સ્વીકારી ગભાણ. ગાઓ. | |
૩ | ગરીબ, લાચાર, પીડાયેલા પાપીઓને કાજ; |
ગરીબ થયો ઉદ્ધારવાને, ધરી નહીં લાજ. ગાઓ. | |
૪ | પતિતોને તારવાને કેવી કીધી રહેમ |
અધમો ઉદ્ધારવાને કેવો છે આ પ્રેમ ! ગાઓ. | |
૫ | ત્રાતા, અમે સહુ થઈએ, નમ્ર તું સમાન; |
સ્મરી તારી પ્રીતિ અમે ગાઈએ જયગાન. ગાઓ. | |
૬ | આનંદી નાતાલ તને, સ્મરીએ એ રીત; |
પ્રભુ ઈસુ તણું મન, ધરીએ ખચીત. ગાઓ. |
Phonetic English
Garbi (Taal : Kehravaa) | |
( Aavavaane de aaje - Ae raag) | |
Kartaa : | Kaa. Maa. Ratnagraahi |
Tek : | Gaao jaygaan aaje, gaao jaygaan; |
Duto sathe gaao aaje, jay jay gaan. | |
1 | Swargavaasi dev aavyo, maanvini paas; |
Dutono swami te banyo, anhi namr daas. Gaao. | |
2 | Tajyu Swar, Tajyu ghar, gauravi rahethaan; |
Dhari nardeh tene swikaari gabhaan. Gao. | |
3 | Garib, Laachaar, pidaayelaa paapione kaaj; |
Gareeb thayo uddhaarvaane, dhari nahi laaj. Gao. | |
4 | Patitone taarvaane kevi kidhi rahem |
Adhamo uddhaarvaano kevo che aa prem ! Gao. | |
5 | Traataa, ame sahu thaiae, namr tu samaan; |
Smari taari priti ame gaaiae jaygaan. Gao. | |
૬ | Aanandi naataal tane, smariae ae reet; |
Prabhu Isu tanu man, dhariae khachit. Gao. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. Johnson Daniel Sung By CNI Ellisbrdge Choir on 28-12-2019
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
C G ટેક : ગાઓ જયગાન આજે, ગાઓ જયગાન; F G C દૂતો સાથે ગાઓ આજે, જય જય ગાન. C G ૧. સ્વર્ગવાસી દેવ આવ્યો, માનવીની પાસ; F G C દૂતોનો સ્વામી તે બન્યો, અહીં નમ્ર દાસ. ગાઓ.