166: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા== {| |+૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા |- | |માદ...")
 
Line 47: Line 47:
|
|
|ખ્રિસ્ત રાજમાં પવિત્ર લોકનો મિલાપ ત્યાં.
|ખ્રિસ્ત રાજમાં પવિત્ર લોકનો મિલાપ ત્યાં.
|}
== Phonetic English ==
{|
|+166 - Kevad Khristthi Suddhataa
|-
|
|Maadari
|-
|Kartaa:
|Thomaabhai Paathaabhai
|-
|1
|
|Khrist jeevato zaro,
|-
|
|Paapthi ashuddh je badhaay snaan tyaa karo;
|-
|
|Khrist tirth che kharo, te vade tame taro;
|-
|
|Ae aj tirth jo karo, kadi na paapmaa maro.
|-
|2
|
|Paap jo ghanaa hashe,
|-
|
|Shvet un pethe Khrist તીર્થ સ્નાનથી થશે;
|-
|
|Khrist રાજમાં જશે, શુદ્ધ લોકમાં વસે;
|-
|
|જે રહે અશુદ્ધ તે કદી ન સ્વર્ગમાં જશે.
|-
|૩
|
|દેવમાં પવિત્રતા,
|-
|
|લેશભાર દેવમાં મળે ન કંઈ અશુદ્ધતા;
|-
|
|દૂત ત્યાં ઘણાં બધા, તેહમાં પવિત્રતા,
|-
|
|Khrist રાજમાં પવિત્ર લોકનો મિલાપ ત્યાં.
|}
|}

Revision as of 18:21, 21 August 2013

૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા

૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા
માદરી
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
ખ્રિસ્ત જીવતો ઝરો,
પાપથી અશુદ્ધ જે બધાંય સ્નાન ત્યાં કરો;
ખ્રિસ્ત તીર્થ છે ખરો, તે વડે તમે તરો;
એ જ તીર્થ જો કરો, કદી ન પાપમાં મરો.
પાપ જો ઘણાં હશે,
શ્વેત ઉન પેઠે ખ્રિસ્ત તીર્થ સ્નાનથી થશે;
ખ્રિસ્ત રાજમાં જશે, શુદ્ધ લોકમાં વસે;
જે રહે અશુદ્ધ તે કદી ન સ્વર્ગમાં જશે.
દેવમાં પવિત્રતા,
લેશભાર દેવમાં મળે ન કંઈ અશુદ્ધતા;
દૂત ત્યાં ઘણાં બધા, તેહમાં પવિત્રતા,
ખ્રિસ્ત રાજમાં પવિત્ર લોકનો મિલાપ ત્યાં.


Phonetic English

166 - Kevad Khristthi Suddhataa
Maadari
Kartaa: Thomaabhai Paathaabhai
1 Khrist jeevato zaro,
Paapthi ashuddh je badhaay snaan tyaa karo;
Khrist tirth che kharo, te vade tame taro;
Ae aj tirth jo karo, kadi na paapmaa maro.
2 Paap jo ghanaa hashe,
Shvet un pethe Khrist તીર્થ સ્નાનથી થશે;
Khrist રાજમાં જશે, શુદ્ધ લોકમાં વસે;
જે રહે અશુદ્ધ તે કદી ન સ્વર્ગમાં જશે.
દેવમાં પવિત્રતા,
લેશભાર દેવમાં મળે ન કંઈ અશુદ્ધતા;
દૂત ત્યાં ઘણાં બધા, તેહમાં પવિત્રતા,
Khrist રાજમાં પવિત્ર લોકનો મિલાપ ત્યાં.