4: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "૪ – ઈશ્વર સ્તવન ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા, અંતર સતથ...") |
|||
(36 intermediate revisions by 6 users not shown) | |||
Line 1: | Line 1: | ||
૪ – ઈશ્વર સ્તવન | ==૪ – ઈશ્વર સ્તવન== | ||
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા, | {| | ||
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા.... | |+૪ – ઈશ્વર સ્તવન | ||
|- | |||
|ટેક : | |||
|મારા, હે આત્મા, | |||
|સ્તવનો ઈશનાં નિશદિન ગા, | |||
|- | |||
| | |||
|અંતર સતથી મારા, | |||
|નામ પવિત્ર તેનું તું ગા.... | |||
|- | |||
|૧ | |||
|ભૂલ મા સૌ ઈશના ઉપકારો, | |||
|પાપોની માફી સઘળી પામ્યો, | |||
|- | |||
| | |||
|વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, | |||
|નાશથી જીવને ક્ષેમ બચાવે. | |||
|- | |||
|૨ | |||
|કૃપા ને રહેમ તણો મુગટ જો, | |||
|શિર પર તારા તે જ તો ધરતો, | |||
|- | |||
| | |||
|વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, | |||
|ગરુડ બળો સમ જીવન કરતો. | |||
|} | |||
==Phonetic English== | |||
{| | |||
|+4 - Ishwar Stawan | |||
|- | |||
|Tek: | |||
|Mara, he aatma, | |||
|stawano ishna nishdin ga, | |||
|- | |||
| | |||
|Antar satthi mara, | |||
|naam pavitra tenu tu ga... | |||
|- | |||
|1 | |||
|Bhul ma sau ishna upkaro, | |||
|paponi mafi saghali paamyo, | |||
|- | |||
| | |||
|Vyadhi-upadhi sarva mitawe, | |||
|nashthi jivne kshem bachave | |||
|- | |||
|2 | |||
|Krupa ne rahem tano mugat jo, | |||
|shir par tara te ja to dharto, | |||
|- | |||
| | |||
|Vana uttamthi mukh tav bharto, | |||
|garud balo sam jivan karto. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj4.JPG|500px]] | |||
==Media - Traditional Tune_Sung By Shalom Methodist Church Choir on 27-06-2021== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:4 Mara He Atma Traditional Tune Sung By Shalom Methodist Church Choir 27-06-2021.mp3}}}} | |||
==Media - Composition By : Mr. Johnson Daniel , Raag : Bageshri== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:4 Mara He Atma.mp3}}}} |
Latest revision as of 16:03, 10 June 2022
૪ – ઈશ્વર સ્તવન
ટેક : | મારા, હે આત્મા, | સ્તવનો ઈશનાં નિશદિન ગા, |
અંતર સતથી મારા, | નામ પવિત્ર તેનું તું ગા.... | |
૧ | ભૂલ મા સૌ ઈશના ઉપકારો, | પાપોની માફી સઘળી પામ્યો, |
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, | નાશથી જીવને ક્ષેમ બચાવે. | |
૨ | કૃપા ને રહેમ તણો મુગટ જો, | શિર પર તારા તે જ તો ધરતો, |
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, | ગરુડ બળો સમ જીવન કરતો. |
Phonetic English
Tek: | Mara, he aatma, | stawano ishna nishdin ga, |
Antar satthi mara, | naam pavitra tenu tu ga... | |
1 | Bhul ma sau ishna upkaro, | paponi mafi saghali paamyo, |
Vyadhi-upadhi sarva mitawe, | nashthi jivne kshem bachave | |
2 | Krupa ne rahem tano mugat jo, | shir par tara te ja to dharto, |
Vana uttamthi mukh tav bharto, | garud balo sam jivan karto. |
Image
Media - Traditional Tune_Sung By Shalom Methodist Church Choir on 27-06-2021
Media - Composition By : Mr. Johnson Daniel , Raag : Bageshri